GSSSB Forest Guard Final Result જાહેર કરવામાં આવેલ છે. કુલ 29 જિલ્લાઓમાં કુલ 823 જગ્યાઓ માટે સીધી ભરતીથી ભરવા માટે આ પરીક્ષાનું આયોજન તારીખ 08-02-2024, 12-02-2024 તથા તા. 14-02-2024 થી તા. 27-02-2024 દરમિયાન યોજવામાં આવેલ છે. હાલ તા. 23-11-2024 ના રોજ અંંતિમ પરિણામ જાહેર કરવામાં આવેલ છે.
GSSSB Forest Guard Final Result
ભરતી કરનાર સંસ્થા | ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ |
જાહેરાત ક્રમાંક | Forest/202223/1 |
જગ્યાનું નામ | વનરક્ષક વર્ગ-3 (Forest Guard, Class-3) |
પરીક્ષા પધ્ધતિ | CBRT (computer Based Response Test) |
Telegram Channel | Join |