GSSSB Forest Guard Result 2024 ની જાહેરાત કરવામાં આવેલ છે. ઘણા લાંબા સમયથી આ પરીક્ષાના પરિણામની રાહ જોવાઇ રહી હતી. અંતે તેની જાહેરાત કરવામાં આવેલ છે.
GSSSB Forest Guard Result 2024 । વનરક્ષક પરિણામ
પરીક્ષા લેનાર સંસ્થા | ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ |
જગ્યાનું નામ | Forest Guard । વન રક્ષક, વર્ગ-3 |
જાહેરાત ક્રમાંક | Forest/202223/1 |
નોકરીનું રાજ્ય | ગુજરાત |
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ઓફિસિયલ વેબસાઇટ | ક્લિક કરો. |
પ્રોવિઝનલ પરિણામ । Prov. Result | ક્લિક કરો |
- આ પરીણામમાં કુલ 1600 ઉમેદવારોની યાદી આપમાં આવેલ છે.
- તા. 11-11-2024 થી 14-11-2024 દરમિયાન ડોક્યુમેંટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવશે.
- ડોક્યુમેંટ વેરિફીકેશન માટે જરૂરી તમામ માહિતી માટે પોવિઝનલ મેરિટ લિસ્ટ આપેલ માહિતીનો વિગતવાર અભ્યાસ કરવાનો રહેશે.
આશા રાખુ છુ આપને આર્ટિકલ ઉપયોગી થયો હશે. આપના અન્ય મિત્રોને પણ શેઅર કરશો તેમજ આવીજ રસપ્રદ માહિતી માટે અમારી સાથે જોડાયેલા રહેશો. ધન્યવાદ