GSSSB Graphic Designer, Planning Assistant and Surveyor ની Provisional Answer Key નીચે આપેલ લિંક પરથી ડાઉનલોડ કરી શકાશે. GSSSB દ્વારા જણાવ્યા અનુસાર ઉમેદવારો આ આંસરકી અંગે કોઇ પણ વાંધો હોય તો આ અંગેના જરૂરી આધાર પુરાવા સહિત રજુ કરવાની રહેશે.
GSSSB Graphic Designer Provisional Answer key | ક્લિક કરો |
Planning Assistant Provisional Answer key | ક્લિક કરો |
Surveyor Provisional Answer key | ક્લિક કરો |
GSSSB Graphic Designer, Planning Assistant, Surveyor Provisional Answer key 2024

ઉપરોક્ત Answer Key સામે કોઇ પણ વાંધો હોય તો નીચે મુજબની સુચનાઓ મુજબ રજુઆત કરવાની રહેશે.
- વાંધા/સુચનો ફક્ત ઓનલાઇન સ્વીકારવામાં આવશે.
- તમામ વાંંધા સુચન તા. 06-04-2024 12:00 કલાકથી તા. 17-04-2024 રાત્રે 23:59 કલાક સુધી ઓનલાઇન કરી શકાશે.
- CBRT ટેસ્ટમાં હાજર રહેલ ઉમેદવારો જ આ વાંધા સુચનો કરી શકશે. તેમજ તેઓ એક કરતાં વધુ પ્રશ્ન માટે વાંધા સુચનો આપી શકશે.
- આ માટે ઉમેદવારે પોતાની Provisional Answer key Cum Response Sheet માં દર્શાવેલ Question ID પ્રમાણેજ વાંધા સુચનો સબમિટ કરવાના રશે.
ઓનલાઇન વાંધા-સુચન માટેની લિંક માટે ક્લિક કરો.