ગૌણ સેવા પસંદગી મંડળ બોર્ડ દ્વારા GSSSB Group A and B Call Letter Download કરવાની જાહેરાત આપવામાં આવેલ છે. સંબંધિત વિદ્યાર્થીઓએ સમયસર કોલલેટર ડાઉનલોડ કરી લેવાના રહેશે.
GSSSB Group A and B Call Letter Download
- જાહેરાત ક્રમાંક : 212/202324
- ભરતી કરનાર સંસ્થા: ગૌણ સેવા પસંદગી મંડળ
- કોલલેટર ડાઉનલોડ કરવાની તારીખ : 18/11/2024 ના રોજ 15:00 કલાકથી
- પરીક્ષાની તારીખ: 25/11/2024 થી 27/11/2024
GSSSB Group A and B Call Letter Downloadમહત્વની લિંક । Important Link
કોલ લેટર ડાઉનલોડ કરવાની લિંક
ગૌણ સેવા પસંદગી મંડળની વેબસાઇટ
ગૌણ સેવા પસંદગી મંડળની અધિકારીક જાહેરાત
How to Download Call Letter | કોલ લેટર ડાઉનલોડ કરવાની રીત.
- https://ojas.gujarat.gov.in વેબ સાઇટ પર જવું.
- Call letter / Preference/Select Job પર ક્લિક કરી Secondary Exam Call letter પર ક્લિક કરવાથી નવી Window ઓપન થશે.
- જ્યાં આપ જે જાહેરાતનો કોલલેટર ડાઉનલોડ કરવા માંગતા હોય તે જાહેરાત Select કરીને નિયતબોક્ષમાં “Confirmation Number” તથા “Birth Date” (dd/mm/yyyy પ્રમાણે) ટાઇપ કરીનેઆપેલ Captcha ટાઇપ કરી Ok પર ક્લિક કરવું.
- Print Call Letter પર “Click” કરવાથી અલગ Window માં આપનો Call Letter (પ્રવેશપત્ર) સ્કીન પર દેખાશે. જે Call Letter તથા તે સાથેની સૂચનાઓની પ્રીન્ટ મેળવી લેવાની રહેશે. (કોલ લેટર નવી વિન્ડોમાં ખોલવા માટે Pop up Blocker Off કરવું જરૂરી છે
કોલલેટર ડાઉનલોડ કરવા અંગે જરૂરી હેલ્પલાઇન : 079-23258916
જીપીએસસી પરીક્ષા (GPSC exam) શું છે ?
GPSC Exam Date 2024-25
GPSC Syllabus in Gujarati
GPSC Book List In Gujarati