હાલમાં GSSSB Group-A and B Revised Result જાહેર કરવામાં આવેલ છે. નામ. ગુજરાત હાઇકોર્ટ ના પિટિશન નંબર R/SCA No.15010/2024 અનુસાર ગુજરાત હાઇકોર્ટ દ્વારા તા. 29-10-2024 ના રોજ ગુજરાત હાઇકોર્ટ દ્વારા ઓરલ ઓર્ડર કરવામાં આવેલ છે. તે મુજબ પ્રશ્નના ચારમાંથી ત્રણ વિકલ્પ સાચા ગણી જે ઉમેદવારોએ ત્રણ સાચા વિકલ્પમાંથી કોઇ એક વિકલ્પ પસંદ કરેલ હોય, તે તમામ ઉમેદવારોને સાચા વિકલ્પના માર્ક્સ આપી મેરીટ રિ-જનરેટ કરવામાં આવેલ છે.
GSSSB Group-A and B Revised Result
ભરતી કરનાર સંસ્થા | ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ |
જાહેરાત ક્રમાંક | 212/2023-24 |
કોમ્પ્યુટર બેઇઝ્ડ રીસ્પોન્સ ટેસ્ટ તારીખ | તા. 01/04/2024 થી 20/05/2024 |

GSSSB Group A Revised Result

GSSSB Group B Revised Result

મહત્વની લિંંક । Important Links
આશા રાખુ છુ આપને આર્ટિકલ ઉપયોગી થયો હશે. આ ભરતી બાબતે આપને કોઇ પણ મુંઝવણ હોય કોમેંટ કરશો. ધન્યવાદ.