GSSSB Group-A and Group-B Mains Exam

Online Application For GSSSB Group-A and Group-B Mains Exam | ગૃપ-A અને ગૃપ-B માટે ઓનલાઇન અરજીની જાહેરાત.

Facebook
Twitter
WhatsApp
Telegram
Threads

For Latest Updates : 

Follow Us On

ગૌણ સેવા પસંદગી મંડળ બોર્ડ દ્વારા GSSSB Group-A and Group-B Mains Exam ના ઓનલાઇન ફોર્મ ભરવાની તારીખ જાહેર કરવામાં આવેલ

ગૌણ સેવા પસંદગી મંડળ બોર્ડ દ્વારા GSSSB Group-A and Group-B Mains Exam ના ઓનલાઇન ફોર્મ ભરવાની તારીખ જાહેર કરવામાં આવેલ છે. જેમાં લાયક ઉમેદવારો દ્વારા નીચે મુજબની તારીખો દરમિયાન અરજી કરવાની રહેશે.

GSSSB Group-A and Group-B Mains Exam

જાહેરાત ક્રમાંક 212/202324
ભરતી કરનાર સંસ્થાગુજરાત ગૌણ સેવા પસંદરગી મંડળ
પરીક્ષાનું નામગૃપ-A અને ગૃપ-B ની સંયુક્ત પરીક્ષા
અરજી કરવાની રીત ઓનલાઇન
અરજી કરવાની તારીખ 15-10-2024
અંતિમ તારીખ 25-102024
GSSSB Group-A and Group-B Mains Exam
GSSSB Group-A and Group-B Mains Exam

GSSSB Group-A and Group-B Mains Exam Important Links

ગૃપ-A અને ગૃપ-B ની સંયુક્ત પરીક્ષાની વિગતવાર નોટિફિકેશન

ઓનલાઇન અરજી કરવા માટેની લિંક

ગુજરાત ગૌણ સેવા અધિકારિક વેબસાઇટ

જો આપ પરીક્ષા આપવા માટે લાયાકાત ધરાવો છો અને પરીક્ષાના અભ્યાસક્રમ વિશે જાણવા માંગો છો તો નીચેની લિંક પરથી જાણી શકશો.

જીપીએસસી પરીક્ષા (GPSC exam) શું છે ?

GPSC Exam Date 2024-25

GPSC Syllabus in Gujarati

GPSC Book List In Gujarati

આશા રાખુ છુ આપને આર્ટિકલ ઉપયોગી થયો હશે. જો આપ લાયકાત ધરાવો છો તો વહેલી તકે અરજી કરી દેવી તથા આ અંગે કોઇ પણ મુંઝવણ હોય તો જરૂર કોમેંટ કરશો.

Scroll to Top