GSSSB Junior Nirikshak bharati Gujarat | ગૌણ સેવા મંડળ દ્વારા જુનિયર નિરીક્ષકની ભરતી જાહેર કરવામાં આવી.

GSSSB Junior Nirikshak bharati
GSSSB Junior Nirikshak bharati
  • Post author:
  • Post category:GSSSB
  • Post comments:2 Comments
  • Post last modified:December 6, 2024

હાલમાં ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા GSSSB Junior Nirikshak bharati ની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી અંગેની તમામ માહિતી જેવી કે, ફોર્મ ભરવાની તારીખ, ફોર્મ ભરવાની પધ્ધતિ, શૈક્ષણિક લાયકાત, વ્યક્તિગત લાયકાત, ઉંમર તેમજ અન્ય જરૂરી તમામ માહિતી નીચે મુજબ છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

GSSSB Junior Nirikshak bharati Gujarat | જુનિયર નિરીક્ષક ભરતી

ભરતી કરનાર સંસ્થાગુજરાત ગૌણસેવા પસંદગી મંડળ બોર્ડ (GSSSB)
ભરતી જાહેરાત ક્રમાંક253/202425
કુલ જગ્યાઓ60
જગ્યાનું નામજુનિયર નિરીક્ષક, વર્ગ-3
અરજી કરવાની રીતઓનલાઇન
અરજી કરવાની તારીખ05-12-2024
અરજી કરવાની અંતિમ તારીખ19-12-2024
SSSB Junior Nirikshak bharati

Junior Nirishak : Educational Qualification

  • સ્નાતક, ભૌતિક વિજ્ઞાન સાથે, સેકંડ ક્લાસ અથવા મિકેનિકલ અથવા ઇલેક્ટ્રિકલ એંજીનીયરની ડિગ્રી અથવા
  • કોમ્પ્યુટરની પાયાની જાણકારી
  • ગુજરાતી અને હિંદી ભાષાનું જ્ઞાન.

નોંધ: વધુ માહિતી માટે વિગતવાર નોટિફિકેશનનો અભ્યાસ કરવો.

GSSSB Junior Nirikshak- Age Limit

ક્રમઉમેદવારની કેટેગરીવયમર્યાદા માં છુટછાટ
1મુળ ગુજરાતના SC ST SEBC અને EWSપાંચ વર્ષ (વધુમાં વધુ 45 વર્ષની મર્યાદામાં)
2મુળ ગુજરાતના SC ST SEBC અને EWS ના મહિલા ઉમેદવારોદસ વર્ષ (વધુમાં વધુ 45 વર્ષની છૂટછાટ)
3બિન અનામત (સામાન્ય) મહિલા ઉમેદવારોપાંચ વર્ષ (વધુમાં વધુ 45 વર્ષની મર્યાદામાં)
4માજી સૈનિકો ઇ.સી.ઓ., એસ.સી.ઓસંરક્ષણ સેવામાં બજાવેલ સેવા (ઓછામાં ઓછી પાંચ વર્ષની સંરક્ષણ સેવા) ઉપરાંત બીજા ત્રણ વર્ષ
SSSB Junior Nirikshak bharati
  • નોંધ: તા. 19-12-2024 સુધી કોઇ પણ સંજોગો માં વય 45 વર્ષથી વધવી જોઇએ નહી.

GSSSB Junior Nirikshak – How to Apply ?

  • Ojas વેબસાઇટ પર ઓનલાઇન અરજી કરવાની રહેશે.
  • અરજી કરતા પહેલાં આપ નોટિફિકેશનનો વિગતવાર કાળજીપુર્વક અભ્યાસ કરી લેવો.
  • આપની વ્યક્તિગત વિગતો, શૈક્ષણિક લાયકાત, તેમજ સ્કેન કરેલ પાસપોર્ટ સાઇઝનો ફોટો અને સહીનો નમુનો JPEG ફોર્મેટમાં તૈયાર રાખવો. અને માંગ્યા મુજબ ઓનલાઇન અરજી કરવી રહે.
  • અરજી સબમિટ કર્યા બાદ તેની પ્રિંટ કાઢી લેવી.

GSSSB Junior Nirikshak Vacancy – Application Fees

  • અનામત વર્ગના તમામ ઉમેદવારો માટે – 400/-
  • બિન અનામતના ઉમેદવારો માટે -500/-
  • ફી ઓનલાઇન/ઓફલાઇન ભરી શકાશે.
  • નોંધ: પરીક્ષામાં હાજર રહેનાર ઉમેદવારો માટે આ ફી રિફંડપાત્ર છે.

GSSSB Junior Nirikshak – Salary

આ ભરતી વર્ગ-3 ની હોય શરૂઆતના 5 વર્ષ સુધી રૂ. 40800/- ફિક્સ પગાર રહેશે. ત્યારબાદ સરકારના પ્રવર્તમાન ધારા ધોરણો મુજબ ચુકવવામાં આવશે.

GSSSB Junior Nirikshak Exam Syllabus

Part-A
ક્રમવિષયગુણ
1તાર્કિક કસોટીઓ તથા ડેટા ઇંટરપ્રિટેશન30
2ગાણિતીક કસોટીઓ30
 ગુણ60
Part-B
ક્રમવિષયગુણ
1બંધારણ, વર્તમાન પ્રવાહો, ગુજરાતી અને અંગ્રેજી કોમ્પ્રીહેંશન30
2સંબંધિત વિષય અને તેની ઉપયોગીતાને લગતા પ્રશ્નો120
 કુલ ગુણ150

નોંધ: વધુ માહિતી માટે વિગતવાર નોટિફિકેશનનો અભ્યાસ કરવો.

  • ગુજરાત ગોણ સેવા પસંદગી મંડળ બોર્ડની પ્રોબેશન ઓફિસરની નોટિફિકેશનમાં જણાવ્યા અનુસાર આ પરીક્ષા MCQ પધ્ધતિથી લેવામાં આવશે.
  • આ પરીક્ષાનું પ્રશ્નપત્ર પાર્ટ-A અને પાર્ટ-B એમ બે ભાગમાં લેવાનું નક્કી કર્યુ છે.
  • આ પ્રશ્નપત્રનું કઠિનતા મુલ્ય શૈક્ષણિક લાયકાતને સમકક્ષ રહેશે.

Junior Nirikshan Detailed Notification Download

GSSSB Official Website

GSSSB Junior Nirikshak bharati

જીપીએસસી પરીક્ષા (GPSC exam) શું છે ?

GPSC Exam Date 2024-25

GPSC Syllabus in Gujarati

GPSC Book List In Gujarati

This Post Has 2 Comments

  1. Sweety

    Plz sir ans part b English ma k Gujarati ma

    1. ExamConnect

      hello Aspirants, Part B Gujarati maj rahese sivay ke English na Question.

Leave a Reply