Skip to content
examconnect-site-logo
  • Home
  • Latest Job
  • Call Letters
  • Answer Key
  • Result
  • Syllabus
  • Study Materials
    • Gujarati Vyakaran
    • Indian History
    • GCERT
    • NCERT Textbook
    • Old Question Papers
    • Syllabus
  • Home
  • Latest Job
  • Call Letters
  • Answer Key
  • Result
  • Syllabus
  • Study Materials
    • Gujarati Vyakaran
    • Indian History
    • GCERT
    • NCERT Textbook
    • Old Question Papers
    • Syllabus
Mock Test

Kheti Madadnish, Bagayat Madadnish and Vishram Gruh Vyavsthapak Vacany | GSSSB New Vacancy 2024

  • ExamConnect
  • June 28, 2024
  • 9:54 pm
  • No Comments
GSSSB New Vacancy

કેમ છો મિત્રો, GSSSB New Vacancy 2024 ની હાલમાં જાહેરાત કરવામાં આવેલ છે. Kheti Madadnish, Bagayat Madadnish and Vishram Gruh Vyavsthapak Vacany ની નવી જાહેરાત વિશે આ આર્ટિકલના માધ્યમથી તમામ બાબતો જેવી કે જગ્યાનું નામ, શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા, પરીક્ષાની પધ્ધતિ તેમજ ઓનલાઇન અરજી કરવાની રીત સંબંધિત માહિતી મેળવીશુ.

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now
ભરતી કરનાર સંસ્થાગુજરાત ગૌણસેવા પસંદગી મંડળ બોર્ડ (GSSSB)
ભરતી જાહેરાત ક્રમાંક233/202425, 234/202425 , 234/202425
કુલ જગ્યાઓ502
જગ્યાનું નામખેતી મદદનીશ વર્ગ-3 (Agriculture Assistant Class-3), બાગાયત મદદનીશ વર્ગ-3 (Horticulture Assistant Class-3 અને વિશ્રમ ગૃહ વ્યવસ્થાપક વર્ગ-3 (Manager)
અરજી કરવાની રીતઓનલાઇન
અરજી કરવાની અંતિમ તારીખ20-07-2024

GSSSB CCE Mains Syllabus 2024 pdf download | જાણો CCE મુખ્ય પરીક્ષાનો અભ્યાસક્રમ

Read More

GSSSB New Vacancy 2024 | Agriculture Assistant, Horticulture Assistant and Manager: Total Vacancy

GSSSB New Vacancy
GSSSB New Vacancy 2024
Sr. No.Post NameNo. of Vacancy
1ખેતી મદદનીશ વર્ગ-3 (Agriculture Assistant Class-3) (Rajakot Division)291
 ખેતી મદદનીશ વર્ગ-3 (Agriculture Assistant Class-3) (Vadodara Division)145
2બાગાયત મદદનીશ વર્ગ-3 (Horticulture Assistant Class-352
3વિશ્રમ ગૃહ વ્યવસ્થાપક વર્ગ-3 (Manager)14
 Total502

GSSSB Agriculture Assistant, Horticulture Assistant and Manager : Online Form

“https://ojas.gujarat.gov.in પર ઓનલાઇન અરજી કરવાની રહેશે.

GSSSB Agriculture Assistant, Horticulture Assistant and Manager : Application Fee

SC, ST, SEBC, EWS, PH, EX-Servicemen400/-
અન્ય ઉમેદવારો માટે500/-
ફી ભરવાની રીતOnline/Offline

GSSSB Agriculture Assistant, Horticulture Assistant and Manager : Educational Qualification

GSSSB New Vacancy 2024
Sr. No.Post NameEducation Qualification
1Agriculture Assistant Class-3 (Rajakot Division)(ક) કૃષિ ડિપ્લોમા/કૃષિ એંજિનિયરિંગમાં ડિપ્લોમા/બાગાયતમાં ડિપ્લોમા/એગ્રો પ્રોસેસિંગમાં ડિપ્લોમા/એગ્રીકલ્ચર કો-ઓપરેશન બેંકિંગ એંડ માર્કેટિંગમાં ડિપ્લોમા અથવા ગ્રામીણ સ્નાતકની પદવી/કૃષિમાં બી. એસ.સી/કૃષિ એન્જીનિયરિંગમાં બી.ટેક/કૃષિમાં બી. ઇ./બાગાયતમાં બી.એસ.સી.
(ખ) કોમ્પ્યુટરના ઉપયોગની પાયાની જાણકારી
(ગ) ગુજરાતી અને હિંદી ભાષાનું પુરતુ જ્ઞાન.
 Agriculture Assistant Class-3 (Vadodara Division)(ક) કૃષિ ડિપ્લોમા/કૃષિ એંજિનિયરિંગમાં ડિપ્લોમા/બાગાયતમાં ડિપ્લોમા/એગ્રો પ્રોસેસિંગમાં ડિપ્લોમા/એગ્રીકલ્ચર કો-ઓપરેશન બેંકિંગ એંડ માર્કેટિંગમાં ડિપ્લોમા અથવા ગ્રામીણ સ્નાતકની પદવી/કૃષિમાં બી. એસ.સી/કૃષિ એન્જીનિયરિંગમાં બી.ટેક/કૃષિમાં બી. ઇ./બાગાયતમાં બી.એસ.સી.
(ખ) કોમ્પ્યુટરના ઉપયોગની પાયાની જાણકારી
(ગ) ગુજરાતી અને હિંદી ભાષાનું પુરતુ જ્ઞાન.
2Horticulture Assistant Class-3(ક) કેંદ્રીય કૃષિ/બાગાયત યુનિવર્સિટી અધિનિયમ અથવા રાજ્ય કૃષિ /બાગાયત યુનિવર્સિટી અધિનિયમથી અથવા તે હેઠળ સંસ્થાપિત અથવા સ્થાપાયેલી કૃષિ/બાગાયત યુનિવર્સિટીઓ પૈકીની કોઇપણ પોલિટેકનિકમાંથી બગાયતમાં ડિપ્લોમા
(ખ) કોમ્પ્યુટરના ઉપયોગની પાયાની જાણકારી
(ગ) ગુજરાતી અને હિંદી ભાષાનું પુરતુ જ્ઞાન.
3વિશ્રમ ગૃહ વ્યવસ્થાપક વર્ગ-3 (Manager)(ક) હોટલ મેનેજમેંટનો ડિપ્લોમા/હોટલ મેનેજમેન્ટ એંડ કેટરિંગ
ટેકનોલોજીનો ડિપ્લોમા/હોટેલ મેનેજમેંટ માં સ્નાતક/હોસ્પિટિલિટી એંડ હોટેલ એડમિનિસટ્રેશન ની સ્નાતક
 વિસ્તરિત માહિતી માટે ઓફિસિયલ નોટિફિકેશનનું વાંચન કરશો.

GSSSB Agriculture Assistant, Horticulture Assistant and Manager : Age Limit

કેટેગરીઉંમરમાં છુટછાટ
સામાન્ય કેટેગરીની મહિલાઓ5 વર્ષ (મહત્તમ 45 વર્ષ)
અનામત કેટેગરીના પુરુષ5 વર્ષ (મહત્તમ 45 વર્ષ)
અનામત કેટેગરીના મહિલા10 વર્ષ (મહત્તમ 45 વર્ષ)
એક્સ સર્વિસમેન3 વર્ષ

GSSSB Agriculture Assistant, Horticulture Assistant and Manager : Exam Pattern

Detailed Syllabus Pdf

Online Application

PrevPreviousGCAS પોર્ટલ શું છે અને ગુજરાતમાં તેનું મહત્વ શુ છે ?
NextTeacher Recruitment 2024 Gujarat | ગુજરાતમાં શિક્ષકની 24000 થી વધુની કાયમી ભરતી થશે.Next
Picture of Aarav Vasava

Aarav Vasava

Author

Leave a Reply Cancel reply

Facebook Twitter Youtube Instagram Facebook

Latest Post

GPSC Recruitment 2025 – Apply Online for 172 Posts under Advt. No. 30/2025-26 | Check Eligibility & Dates ✅

August 7, 2025

GSSSB RECRUITMENT 2025 – Apply Now for 21 Vacancies for Architecture Assistant (Class 3) 🚀

August 2, 2025

BOB RECRUITMENT 2025 – Apply Now for 459 Vacancies in Digital, MSME & Risk Departments 🚀

August 1, 2025

IBPS Clerk Recruitment 2025 – Apply Now for 10277 Vacancies Across India | CRP Clerks-XV

August 1, 2025

Gujarat Agriculture Universities Junior Clerk Recruitment 2025 – Apply for 227 Posts!

July 16, 2025

SIDBI Grade A and B Recruitment 2025 – Apply Now for 76 Officer Posts at sidbi.in 🚀

July 15, 2025

'examConnect' provides information about many employment oriented exams and entrance exams conducted in Gujarat and the country for you. It also creates mocktests in each exam.

Government Jobs Exam

  • GPSC
  • GSSSB
  • GPSSB
  • TET-TAT
  • COURT
  • FOREST
  • POLICE
  • About Us
  • Contact us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms & Conditions
Copyright [oceanwp_date] - ExamConnect