GSSSB Probation Officer

GSSSB Probation Officer, Class-3 Vacancy

Facebook
Twitter
WhatsApp
Telegram
Threads

For Latest Updates : 

Follow Us On

GSSSB Probation Officer ની કુલ 60 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત આપવામાં આવી છે. આ જગ્યા વિશે તમામ બાબતો જેવી કે

GSSSB Probation Officer ની કુલ 60 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત આપવામાં આવી છે. આ જગ્યા વિશે તમામ બાબતો જેવી કે અરજી કરવાની તારીખ, પરીક્ષા, પરીક્ષાનો અભ્યાસક્રમ, કયા ડિપાર્ટમેંટ દ્વારા આ ભરતી કરવામાં આવનાર છે જેની માહિતી નીચે મુજબ છે.

ભરતી કરનાર સંસ્થાગુજરાત ગૌણસેવા પસંદગી મંડળ બોર્ડ (GSSSB)
ભરતી જાહેરાત ક્રમાંક227/202425
કુલ જગ્યાઓ60
જગ્યાનું નામ Probation Officer, Class-3 | પ્રોબેશન ઓફિસર, વર્ગ-3
અરજી કરવાની રીતઓનલાઇન
અરજી કરવાની અંતિમ તારીખ31-07-2024
ફી ભરવાની અંતિમ તારીખ 03-08-2024
GSSSB Probation Officer

Educational Qualification | શૈક્ષણિક લાયકાત

  • સ્નાતક: સોશિયલ વર્ક/સમાજશાસ્ત્ર/મનોવિજ્ઞાનમાં મુખ્ય વિષય તરીકે
  • કોમ્પ્યુટર વિષયની જાણકારી
  • ગુજરાતી અને હિંદી ભાષાની જાણકારી

Age Limit | વયમર્યાદા

કેટેગરીઉંમરમાં છુટછાટ
સામાન્ય કેટેગરીની મહિલાઓ5 વર્ષ (મહત્તમ 45 વર્ષ)
અનામત કેટેગરીના પુરુષ5 વર્ષ (મહત્તમ 45 વર્ષ)
અનામત કેટેગરીના મહિલા10 વર્ષ (મહત્તમ 45 વર્ષ)
એક્સ સર્વિસમેન3 વર્ષ
GSSSB Probation Officer

Application Fee | અરજી ફી

SC, ST, SEBC, EWS, PH, EX-Servicemen400/-
અન્ય ઉમેદવારો માટે500/-
ફી ભરવાની રીતOnline/Offline

આ પણ વાંચો

જીપીએસસી પરીક્ષા (GPSC exam) શું છે ?

GPSC Exam Date 2024-25

GPSC Syllabus in Gujarati

GPSC Book List In Gujarati

GSSSB Probation Officer મહત્વની લિંક્સ

Online Application Form

Online Fee for Application

Online ફી ભરવા માટેની મહત્વની સુચનાઓ

GSSSB Official Website

Detailed Notification Download

Scroll to Top