ગુજરાત પોલીસમાં ભરતીની રાહ જોઈ રહેલા ઉમેદવારો માટે મોટા સમાચાર આવ્યા છે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડ (GPRB) દ્વારા વર્ષ 2025-26 માટેની PSI અને લોકરક્ષક (LRD) ની ભરતી પ્રક્રિયા અંતર્ગત Gujarat Police bharti Physical Test (શારીરિક કસોટી)નો સંભવિત સમય જાહેર કરવામાં આવ્યો છે.
Gujarat Police bharti Physical Test 2025
| વિગત | માહિતી |
| ભરતી બોર્ડ | ગુજરાત પોલીસ ભરતી બોર્ડ (GPRB) |
| જાહેરાત ક્રમાંક | GPRB/202526/1 |
| પોસ્ટના નામ | પોલીસ સબ ઇન્સપેક્ટર (PSI), લોકરક્ષક (LRD) |
| કસોટીનો પ્રકાર | શારીરિક કસોટી (Physical Test) |
| શારીરિક કસોટીનો સમય (સંભવિત) | જાન્યુઆરી-2026 ના ત્રીજા સપ્તાહથી |
| સત્તાવાર વેબસાઈટ | Click Here ! |

Read Also : Gujarat Police Bharti 2025-26
