ગુજરાતમાં માધ્યમિક અને ઉચ્ચોત્તર માધ્યમિકમાં Gyan Sahayak Bharati કરવામાં આવનાર છે. શિક્ષણ વિભાગ અંતર્ગત આવનાર રાજ્ય સરકારની સરકારી અને અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચોત્તર માધ્યમિક શાળાઓમાં 11 માસની કરાર આધારિત ભરતીની જાહેરાત કરવામાં આવેલ છે. જેની તમામ વિગતો નીચે મુજબ છે.
Gyan Sahayak Bharati 2024 મહત્વની તારીખ
અરજી કરવાની રીત | ઓનલાઇન |
અરજી કરવાની તારીખ | 27-07-2024 (શનિવાર, 14:00 કલાકથી શરૂ થશે) |
અરજી કરવાની અંતિમ તારીખ | 05/08/2024 (સોમવાર, 23:59 કલાક સુધી) |
શૈક્ષણિક લાયકાત:
- TAT (માધ્યમિક), TAT (ઉચ્ચત્તર માધ્યમિક)
Salary:
જગ્યાનું નામ | માસિક ફિક્સ મહેનતાણુ |
જ્ઞાન સહાયક (માધ્યમિક) | રૂ. 24000/- |
જ્ઞાન સહાયક (ઉચ્ચતર માધ્યમિક) | રૂ.26000/- |
અગત્યની સુચનાઓ:
- અરજદારની વયમર્યાદા અરજી કરવાની તારીખે માધ્યમિક માટે 40 વર્ષ તથા ઉચ્ચત્તર માધ્યમિક માટે 42 વર્ષ રહેશે.
- અરજદારે આ ભરતી માટે ઓનલાઇન અરજી અરજી કરવાની રહેશે.
- અન્ય કોઇ પણ પ્રકારે અરજી સ્વીકારવામાં આવશે નહી.
મહત્વની લિંક:
જ્ઞાન સહાયક અંગેનો શિક્ષણ વિભાગનો ઠરાવ