HPCL Junior Executive Recruitment 2025: હિંદુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિ. દ્વારા વિવિધ જગ્યાઓ પર એપ્રેન્ટિસ માટે ભરતીની જાહેરાત આપવામાં આવેલ છે. રસ ધરાવતા ઉમેદવારો નિયત સમયમર્યાદામાં અરજી કરવાની રહેશે. અત્રે અરજી કરવાની રીત, લાયકાત, અનુભવ વગેરે બાબતો આપવામાં આવેલ છે.
- ભરતી કરનાર સંસ્થા: હિંદુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિ.
- જગ્યાનું નામ : જુનિયર એક્ઝીક્યુટિવ
- નોકરીનું સ્થળ : સમગ્ર ભારતમાં જ્યા કંપની ની રિફાઇનરી આવેલી છે.
- અરજી કરવાની રીત : ઓનલાઇન
- અરજીની ફી: રૂ. 1180 (જનરલ), અનામત વર્ગો માટે ફ્રી
- પસંદગીની પ્રક્રિયા : CBT- GD- Skill Test-Interview-Medical Test.
- અધિકારિક વેબસાઇટ : hindustanpetroleum.com
HPCL Junior Executive Recruitment 2025
HPCL દ્વારા એપ્રેંટિસ માટે ની જાહેર કરવામાં આવેલ કુલ 63 જગ્યાઓ નીચે મુજબ છે.
જગ્યાનું નામ | કુલ જગ્યાઓ | લાયકાત |
જુનિયર એક્ઝિક્યુટિવ (મેકેનિકલ) | 11 | ડિપ્લોમા ઇન મેકેનિકલ |
જુનિયર એક્ઝિક્યુટિવ (ઇલેક્ટ્રિકલ) | 17 | ડિપ્લોમા ઇન મેકેનિકલ ઇલેક્ટ્રિકલ |
જુનિયર એક્ઝિક્યુટિવ (Instrumentation) | 6 | ડિપ્લોમા ઇન ઈન્સ્ટ્રુમેન્ટ |
જુનિયર એક્ઝિક્યુટિવ (કેમિકલ) | 9 | ડિપ્લોમા ઇન કેમિકલ |
જુનિયર એક્ઝિક્યુટિવ (ફાયર એંડ સેફટી) | 28 | સાયન્સ ગ્રેજ્યુએટ + ડિપ્લોમા ઇન ફાયર એંડ સેફટી. |
HPCL Junior Executive Recruitment 2025 : Important Date
- અરજી કરવાની તારીખ : 26 માર્ચ 2025
- અરજી કરવાની અંતિમ તારીખ : 30 એપ્રિલ 2025
- CBT પરીક્ષાની તારીખ : જાહેર કરવામાં આવશે.
HPCL Junior Executive Recruitment 2025 : પસંદગીની પ્રક્રિયા
- CBT- GD- Skill Test-Interview-Medical Test થયા બાદ પસંદગી કરવામાં આવશે.

HPCL Junior Executive Recruitment 2025 : Qualification
- જુનિયર એક્ઝિક્યુટિવ (મેકેનિકલ) : ડિપ્લોમા ઇન મેકેનિકલ
- જુનિયર એક્ઝિક્યુટિવ (ઇલેક્ટ્રિકલ) : ડિપ્લોમા ઇન મેકેનિકલ ઇલેક્ટ્રિકલ
- જુનિયર એક્ઝિક્યુટિવ (Instrumentation) : ડિપ્લોમા ઇન ઈન્સ્ટ્રુમેન્ટ
- જુનિયર એક્ઝિક્યુટિવ (કેમિકલ) : ડિપ્લોમા ઇન કેમિકલ
- જુનિયર એક્ઝિક્યુટિવ (ફાયર એંડ સેફટી): સાયન્સ ગ્રેજ્યુએટ + ડિપ્લોમા ઇન ફાયર એંડ સેફટી.
HPCL Junior Executive Recruitment 2025 : Salary
- પે-સ્કેલ : 30000-120000
HPCL Junior Executive Recruitment 2025 : Age Limits
- વધુમાં વધુ ઉંંમર – 25 વર્ષ
- ઉંમરમાં છુટછાટ માટે સરકારના નિયમો જોવા.
HPCL Junior Executive Recruitment 2025 : અરજી કેવી રીતે કરવી ?
- લાયકાત ધરાવનાર ઉમેદવારોએ અધિકારિક વેબસાઇટ પર જઈને ઓનલાઇન અરજી કરવાની રહેશે.
- અહિં તમારે ઇમેઇલ આઇડી, મોબાઇલ નંબર દાખલ કરી રજીસ્ટ્રેશન કરવાનું રહેશે.
- અહીં આપને આપની Personal Details, Educational Details, Experiences વગેરે વિગતો ભરવાની રહેશે.
- આ સિવાય આપનો પાસપોર્ટ સાઇઝનો ફોટો અને સ્કેન કરેલ સહીનો નમુનો પણ JPEG ફોર્મેટમાં અપલોડ કરવાનો રહેશે.
- ત્યાર બાદ ડિપ્લોમા સર્ટિફિકેટ માર્કશીટ ઓપલોડ કરવાનું રહેશે.
- ત્યારબાદ એપ્લિકેશન ફી ભરવાની રહેશે.
- અરજી કરતા પહેલા Detailed Notification માં આપેલ અરજી કરવા સંબંધિત તમામ વિગતો વાંચી લેવી.
HPCL Junior Executive Recruitment 2025 : મહત્વની લિંક્સ (Important Links)
- ઑફિસિયલ વેબસાઇટ : hindustanpetroleum.com/careers
- ઓફિસિયલ નોટિફિકેશન : ક્લિક કરો.
- ઓનલાઇન અરજી કરવાની લિંક : ક્લિક કરો.

આશા રાખુ છુ આપને આર્ટિકલ ઉપયોગી થયો હશે. આ આર્ટિકલ અન્ય સુધી પણ પહોંચાડવા વિનંતી છે.