પ્રાદેશિક આર્મી ઓફિસર્સ

Indian Army માં પ્રાદેશિક આર્મી ઓફિસર્સ તરીકે રાષ્ટ્રની સેવા કરવાની ઉત્તમ તક

Facebook
Twitter
WhatsApp
Telegram
Threads

For Latest Updates : 

Follow Us On

ઈન્ડિયન આર્મીમાં પ્રાદેશિક આર્મી ઓફિસર્સ (બિન-વિભાગીય) તરીકે રાષ્ટ્રની સેવા કરવા માંગતા યુવાનો માટે ઉત્તમ તક છે. ઇંડિયન આર્મી દ્વારા પ્રાદેશિક

ઈન્ડિયન આર્મીમાં પ્રાદેશિક આર્મી ઓફિસર્સ (બિન-વિભાગીય) તરીકે રાષ્ટ્રની સેવા કરવા માંગતા યુવાનો માટે ઉત્તમ તક છે. ઇંડિયન આર્મી દ્વારા પ્રાદેશિક આર્મીમાં હાલ જાહેર કરવામાં આવેલ ભરતી અને સંબંધિત તમામ બાબતો નીચે મુજબ છે.

પ્રાદેશિક આર્મી ઓફિસર્સ

પ્રાદેશિક આર્મી ઓફિસર્સની જગ્યાઓની સંખ્યા

  • પુરુષ – 18
  • સ્ત્રી – 01

નોંધ: આ જગ્યાઓમાં બદલાવ આવી શકે છે.

અરજી કરવાની તારીખ

  • ઓનલાઈન નોંધણી અને અરજીઓ 12 મે 2025 થી 10 જૂન 2025 સુધી ભરી શકાશે
  • ત્યારબાદ લિંક બંધ કરવામાં આવશે . સૂચનાઓ www.indianarmy.nic.in વેબસાઈટ પર ઉપલબ્ધ રહેશે .

પાત્રતાની શરતો:

  • રાષ્ટ્રીયતાઃ ફક્ત ભારતના નાગરિકો (પુરુષ અને સ્ત્રી )
  • ઉંમર મર્યાદા : અરજી દાખલ કરવાના છેલ્લા દિવસે 18 થી 42 વર્ષ .
  • શૈક્ષણિક લાયકાતઃ કોઈપણ માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતક .
  • શારીરિક ધોરણોઃ ઉમેદવાર શારીરિક અને તબીબી રૂપે બધી રીતે યોગ્ય હોવો જોઈએ .

Read Also : Gujarat High Court Librarian Vacancy

પરીક્ષાની તારીખ

  • લેખિત પરીક્ષાની તારીખઃ 20 જુલાઈ 2025

કેવી રીતે અરજી કરવીઃ

  • ઉમેદવારોએ વેબસાઈટ www.indianarmy.nic.in નો ઉપયોગ કરીને ઓનલાઈન અરજી કરવાની રહેશે .
  • અરજી સુપ્રત કરવા માટે અન્ય કોઈ રીત માન્ય નથી .

ફીની વિગતોઃ

  • ઉમેદવારોએ રૂ . 500/ – (માત્ર પાંચસો રૂપિયા ) ફી ચૂકવવાની રહેશે .
  • વિગતો વેબસાઇટ www.indianarmy.nic.in ૫૨ ઉપલબ્ધ છે .

મહતવની લિંક્સ

Scroll to Top