ISRO Apprenticeship 2025

ISRO Apprenticeship 2025 | ઈસરો માં એપ્રેન્ટિસની ભરતી

Facebook
Twitter
WhatsApp
Telegram
Threads

For Latest Updates : 

Follow Us On

ઈસરો માં એપ્રેન્ટિસની ભરતી ISRO Apprenticeship 2025 : ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ISRO) દ્વારા વિવિધ જગ્યાઓ પર એપ્રેન્ટિસ માટે ભરતીની

ઈસરો માં એપ્રેન્ટિસની ભરતી

ISRO Apprenticeship 2025 : ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ISRO) દ્વારા વિવિધ જગ્યાઓ પર એપ્રેન્ટિસ માટે ભરતીની જાહેરાત આપવામાં આવેલ છે. રસ ધરાવતા ઉમેદવારો નિયત સમયમર્યાદામાં અરજી કરવાની રહેશે. અત્રે અરજી કરવાની રીત, લાયકાત, અનુભવ વગેરે બાબતો આપવામાં આવેલ છે.

ISRO Apprenticeship 2025

ઇસરો દ્વારા એપ્રેંટિસ માટે ની જાહેર કરવામાં આવેલ કુલ 75 જગ્યાઓ નીચે મુજબ છે.

જગ્યાનું નામ કુલ જગ્યાઓ લાયકાત
સ્નાતક એપ્રેંટિસ46B.E/B.Tech in Relevant Field
ટેકનિકલ (ડિપ્લોમા) એપ્રેંટિસ15Diploma in Relevant Field
ડિપ્લોમા ઇન કોમર્સિયલ પ્રેક્ટિસ5Diploma in Relevant Field
આઇ.ટે.આઇ. ટ્રેડ એપ્રિંટિસ9ITI in Relevant Trade

ISRO Apprenticeship 2025 : Important Date

  • અરજી કરવાની તારીખ : 27 માર્ચ 2025
  • અરજી કરવાની અંતિમ તારીખ : 21 એપ્રિલ 2025
  • ઇંટરવ્યુ : એપ્રિલ-મે 2025

શિક્ષણ વિભાગનું 10 વર્ષનું ભરતી કેલેન્ડર જાહેર

ISRO Apprenticeship 2025 : પસંદગીની પ્રક્રિયા

  • ઇસરો દ્વારા ઇંટરવ્યુ લેવામાં આવશે.
  • પસંદગી પામેલ ઉમેદવારોના દસ્તાવેજોની ચકાસણી કર્યા બાદ પસંદગી આપવામાં આવશે.

વિગતવાર નોટિફિકેશન ડાઉનલોડ કરો.

ISRO Apprenticeship 2025
Khel Sahayak Recruitment 2025

ISRO Apprenticeship 2025 : Qualification

  • Graduate Apprentice : B.E/B.Tech in Relevant Field
  • ટેકનિકલ (ડિપ્લોમા) એપ્રેંટિસ : Diploma in Relevant Field
  • ડિપ્લોમા ઇન કોમર્સિયલ પ્રેક્ટિસ : Diploma in Relevant Field
  • આઇ.ટે.આઇ. ટ્રેડ એપ્રિંટિસ : ITI in Relevant Trade

ISRO Apprenticeship 2025 : Salary

રૂ. 7000 થી 9000 સુધીનું સ્ટાઇપંડ મળશે. વધુ વિગતો માટે ઓફિસિયલ નોટિફિકેશનનો અભ્યાસ કરવો.

ISRO Apprenticeship 2025 : Age Limits

  • અરજી કરવાની અંતિમ તારીખ સુધી ઓછામાં ઓછી ઉંમર 15 વર્ષ
  • વધુમાં વધુ ઉંંમર – 24 વર્ષ
  • ઉંમરમાં છુટછાટ માટે સરકારના નિયમો જોવા.

ISRO Apprenticeship 2025 : અરજી કેવી રીતે કરવી ?

  • લાયકાત ધરાવનાર ઉમેદવારોએ isro.gov.in વેબસાઇટ પર જઈને ઓનલાઇન અરજી કરવાની રહેશે.
  • અહિં તમારે Career વિકલ્પમાં  “Apprentice Recruitment 2025” પર ક્લિક કરીને અરજી કરવાની રહેશે.
  • અહીં આપને આપની Personal Details, Educational Details, Experiences વગેરે વિગતો ભરવાની રહેશે.
  • આ સિવાય આપનો પાસપોર્ટ સાઇઝનો ફોટો અને સ્કેન કરેલ સહીનો નમુનો પણ JPEG ફોર્મેટમાં અપલોડ કરવાનો રહેશે.
  • SAT (Sport Aptitude Test) નું પ્રમાણપત્ર ઓપલોડ કરવાના રહેશે.
  • અરજી કરતા પહેલા Detailed Notification માં આપેલ અરજી કરવા સંબંધિત તમામ વિગતો વાંચી લેવી.

ISRO Apprenticeship 2025 : મહત્વની લિંક્સ (Important Links)

online exam examconnect
online exam examconnect

આશા રાખુ છુ આપને આર્ટિકલ ઉપયોગી થયો હશે. આ આર્ટિકલ અન્ય સુધી પણ પહોંચાડવા વિનંતી છે.

Scroll to Top