Khel Sahayak Recruitment 2025 : ગુજરાતના શિક્ષણ વિભાગ અંતર્ગત આવતી પ્રાથમિક શાળાઓમાં ખેલ સહાયક અની ભરતી 11 માસના કરાર આધારિત કરવામાં આવનાર છે. રસ ધરાવતા ઉમેદવારો નિયત સમયમર્યાદામાં અરજી કરવાની રહેશે. અત્રે અરજી કરવાની રીત, લાયકાત, અનુભવ વગેરે બાબતો આપવામાં આવેલ છે.
નોંધ. અગાઉ આ ભરતી બાબતે ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવેલ છે. જેમા નામ. ગુજરાત હાઇકોર્ટના આદેશ અનુસાર હાલ ઉંમર 38 વર્ષથી વધારી 40 વર્ષ કરવામાં આવેલ હોય નવી અરજી સ્વીકારવામાં આવનાર છે.
Khel Sahayak Recruitment 2025
- જગ્યાનું નામ : ખેલ સહાયક યોજના
- અધિકારિક વેબસાઇટ : vsb.dpegujarat.in
ગુજરાત શાળા શિક્ષણ પરિષદ
Khel Sahayak Recruitment 2025 : Important Date
- અરજી કરવાની તારીખ : 3 એપ્રિલ 2025
- અરજી કરવાની અંતિમ તારીખ : 8 એપ્રિલ 2025
Khel Sahayak Recruitment 2025 : અગત્યની સુચનાઓ

Khel Sahayak Recruitment 2025 : Qualification
- વર્ષ 2023 માં લેવામાં આવેલ ખેલ સહાયક અભિરૂચિ કસોટી SAT (Sport Aptitude Test) પાસ થયેલ હોવી જોઇએ.
Khel Sahayak Recruitment 2025 : Salary
રૂ. 21000/- ફિક્સ પગાર મળશે. (કરારીય સમયગાળા દરમિયાન)
Khel Sahayak Recruitment 2025 : Age Limits
- અરજી કરવાની અંતિમ તારીખ સુધીમાં ઉંમર 40 વર્ષથી વધુ નહી.
Khel Sahayak Recruitment 2025 : અરજી કેવી રીતે કરવી ?
- લાયકાત ધરાવનાર ઉમેદવારોએ vsb.dpegujarat.in વેબસાઇટ પર જઈને ઓનલાઇન અરજી કરવાની રહેશે.
- અહીં આપને આપની Personal Details, Educational Details, Experiences વગેરે વિગતો ભરવાની રહેશે.
- આ સિવાય આપનો પાસપોર્ટ સાઇઝનો ફોટો અને સ્કેન કરેલ સહીનો નમુનો પણ JPEG ફોર્મેટમાં અપલોડ કરવાનો રહેશે.
- SAT (Sport Aptitude Test) નું પ્રમાણપત્ર ઓપલોડ કરવાના રહેશે.
- અરજી કરતા પહેલા Detailed Notification માં આપેલ અરજી કરવા સંબંધિત તમામ વિગતો વાંચી લેવી.
Khel Sahayak Recruitment 2025 : મહત્વની લિંક્સ (Important Links)
- ઑફિસિયલ વેબસાઇટ :vsb.dpegujarat.in
- ઓફિસિયલ નોટિફિકેશન : ક્લિક કરો.
- ઓનલાઇન અરજી કરવાની લિંક : ક્લિક કરો.

આશા રાખુ છુ આપને આર્ટિકલ ઉપયોગી થયો હશે. આ આર્ટિકલ અન્ય સુધી પણ પહોંચાડવા વિનંતી છે.