Revenue Talati Bharti 2025 – રેવન્યુ તલાટીની 2300 જગ્યાઓ માટે ભરતી થશે.

Revenue Talati Bharti 2025
Revenue Talati Bharti 2025
  • Post author:
  • Post category:Blog
  • Post comments:0 Comments
  • Post last modified:April 26, 2025

ગુજરાત ગૌણ સેવા મંડળ દ્વારા Revenue Talati Bharti 2025 માટે ખુબજ મહત્વના સમાચાર સામે આવ્યા છે. તે મુજબ રેવન્યુ ડિપાર્ટમેંટમાં ટુંક સમયમાં કુલ 2300 જેટલી જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવશે તેવુ અધિકારિક વેબસાઇટના માધ્યમથી જણાવવામાં આવેલ છે. આ ભરતી પ્રક્રિયા વિશે આજે આ બ્લોગના માધ્યમથી માહિતી મેળવીશુ.

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

Revenue Talati Bharti 2025 – તલાટી ભરતી 2025

આપને ઉપરોક્ત આપેલ જણાવ્યુ તે મુજબ તા. 24-04-2025 ના રોજ ગુજરાત ગૌણ સેવા મંડળ દ્વારા તેમની અધિકારિક વેબસાઇટ https://gsssb.gujarat.gov.in/Index પર ટુંક સમયમાં અંદાજીત 2300 મહેસુલ તલાટી માટેની જગ્યાઓ માટે વિગતવાર જાહેરાત, પરીક્ષાનો અભ્યાસક્રમ, કેટેગરીવાઇઝ ભરવાપાત્ર જગ્યાની વિગતો, ઓનલાઇન અરજી કરવાની તારીખ અંગેની વિગતો સહિતની જાહેરાત ટુંક સમયમાં પ્રસિધ્ધ કરવામાં આવશે તેમ જણાવવામાં આવેલ છે.

અંદાજીત 2300 જેટલી જગ્યાઓની ભરતી એકંદરે ખુબજ સારી કહેવાય, જેથી વર્ગ-3 ની ભરતી અને ખાસ જેઓ મહેસુલી તલાટી બનવાનું સપનું ધરાવે છે તેવા ઉમેદવારો ખુબજ સારા સમાચાર છે.

Revenue Talati Bharti 2025
Revenue Talati Bharti 2025

Revenue Talati Bharti 2025 Syllabus

ઉપરોક્ત આપણે માહિતી મેળવી તેમ અભ્યાસ કરમ (Revenue Talati Syllabs 2025) ટુંક સમયમાં જાહેર કરવામાં આવશે.

Revenue Talati recruitment

સંપૂર્ણ માહિતી ટુંક સમયમાં જાહેર કરવામાં આવશે.

Revenue Talati Salary

રેવન્યુ તલાટી, વર્ગ-3 ની જગ્યા હોય ગુજરાત સરકારમાં સામાન્ય રીતે નિયમોનુસાર 5 વર્ષ સુધી 26000/- ફિક્સ પગાર આપવામાં આવે છે. ત્યારબાદ નિયમોનુસાર ભથ્થા આપવામાં આવે છે.

Revenue Talati Bharti 2025 pdf

ટુંક સમયમાં જાહેર કરવામાં આવશે.

Revenue Talati Bharti 2025 Apply Online

ભરતી જાહેર કરતાં ઓનલાઇન ઓજસ પોર્ટલના માધ્યમથી ઓનલાઇન અરજી સ્વીકારવામાં આવશે.

જીપીએસસી પરીક્ષા (GPSC exam) શું છે ?

GPSC Exam Date 2024-25

GPSC Syllabus in Gujarati

GPSC Book List In Gujarati

online exam examconnect
online exam examconnect

Leave a Reply