Revenue Talati Bharti 2025 Syllabus

Revenue Talati Bharti 2025 Syllabus
Revenue Talati Bharti 2025 Syllabus

નમસ્કાર મિત્રો, જો આપ Revenue Talati Bharti 2025 Syllabus વિશે જાણવા માંગો છો તો આ લેખ તમારા માટે છે. હાલમાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા અંદાજીત 2300 જેટલી મેહસુલી તલાટીની ભરતી કરવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવેલ છે. આ લેખના માધ્યમથી આપણે રેવન્યુ તલાટી અભ્યાસક્રમ 2025 વિશે માહિતી મેળવીશુ.

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now
  • ભરતી કરનાર સંસ્થા : ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ
  • જગ્યાનું નામ : મેહસુલી તલાટી, વર્ગ-3
  • કુલ જગ્યાઓ: 2300 સંભવિત.
  • અરજી કરવાની લિંક: ક્લિક કરો.

Revenue Talati Bharti 2025 Syllabus

રેવન્યુ તલાટી, વર્ગ-3 ની જગ્યા છે. જેની ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ભરતી કરવામાં આવે છે. જેઓનું રેવન્યુ તલાટી બનવાનું સપનું છે. તેઓએ આ પરીક્ષાનો અભ્યાસક્રમનો અભ્યાસ કરી તે મુજબની તૈયારી કરવાની રહે છે. મિત્રો હાલ આ પરીક્ષાનો વિગતવાર અભ્યાસક્રમ જાહેર કરવામાં આવેલ નથી. પરંતુ ગુજરાત સરકારની કોઇ પણ પરીક્ષામાં સામાન્ય રીતે જે કોમન સબજેક્ટ હોય છે જેવા કે, ગુજરાતનો ઇતિહાસ, ભુગોળ, ભારતનું બંધારણ, મેથ્સ અને રિઝનીંગ, ગુજરાતી વ્યાકરણ, અંગ્રેજી વ્યાકરણ જેવા વિષયોની તૈયારી અત્યારથીજ આરંભી દેવી જોઇએ.

Revenue Talati 2025 Syllabus : સંભવિત અભ્યાસક્રમ

  • જે રીતે ગૌણ સેવાનો અત્યાર સુધીનો ટ્રેન્ડ છે. પરીક્ષા બે ભાગમાં લેવામાં આવી શકે છે. જેમા પ્રશ્નપત્ર-1, ગુણ- 100, સમય- 1 કલાક
વિષયગુણ
ગુજરાતી ભાષા15
ગુજરાતી વ્યાકરણ15
અંક ગણિત15
અંગ્રેજી વ્યાકરણ15
સામાન્ય જ્ઞાન અને બુધ્ધિ ચાતુર્ય કસોટી40

સામાન્ય રીતે CCE ની જે પરીક્ષા તેમજ અન્ય ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે અભ્યાસક્રમ જાહેર કરવામાં આવે છે. જેને અનુરૂપ અભ્યાસક્રમ રહેશે.

જીપીએસસી પરીક્ષા (GPSC exam) શું છે ?

GPSC Exam Date 2024-25

GPSC Syllabus in Gujarati

GPSC Book List In Gujarati

online exam examconnect
online exam examconnect

Leave a Reply