મિત્રો, Samaj kalyan hostel admission form online ની જાહેરાત કરવામાં આવેલ છે. અનુસુચિત જાતિના મેડિકલ, એંજીનીયરીંગ, ફાર્મસી ડિગ્રી, ડિપ્લોમા, આર્ટસ, અને કોમર્સ ના સ્નાતક, અનુસ્નાતક તમજ ધોરણ-11-12 ના તમામ પ્રવાહમાં અભ્યાસ કરતાં વિદ્યાથીઓને ઉચ્ચ શિક્ષણની સમાન તકો મળી રહે તે હેતુથી શરૂ કરવમાં આવેલ આ છાત્રાલયોની જાહેરાત બાબતે ઉપયોગી તમામ બાબતોની આ આર્ટિકલના માધ્યમથી અભ્યાસ કરીશુ. તો ચાલો શરૂઆત કરીએ.
Samaj kalyan hostel admission form online વિશે અગત્યની બાબતો
પ્રવેશ આપનાર ડિપાર્ટમેંટ | સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ |
વર્ષ | 2024-25 |
અરજી કરવાની રીત | ઓનલાઇન |
કોણ અરજી કરી શકશે. | અનુસુચિત જાતિના મેડિકલ, એંજીનીયરીંગ, ફાર્મસી ડિગ્રી, ડિપ્લોમા, આર્ટસ, અને કોમર્સ ના સ્નાતક, અનુસ્નાતક તમજ ધોરણ-11-12 ના તમામ પ્રવાહમાં અભ્યાસ કરતાં વિદ્યાથીઓ |
અરજી કરવાની તારીખ | 29-05-2024 |
અરજી કરવાની અંતિમ તારીખ | 30-06-2024 |
Adarsh Nivasi Shala Admission 2024 – આદર્શ નિવાસી શાળા-અનુસુચિત જાતિ પ્રવેશ જાહેરાત
આ પણ વાંચો
Samaj kalyan hostel apply online
- વર્ષ-2024-25 માટે સરકારશ્રીના વર્તમાન માપદંડો મુજબની પાત્રતા ધરાવતા ફ્રેશ અને રીન્યુઅલ વિદ્યાથીઓએ ઓનલાઇન ડોક્યુમેંટ્સ અપલોડ કરવાના રહેશે.
ઓનલાઇન અરજી ફોર્મ માટે ક્લિક કરો.
ઓનલાઇન અરજી માટેની ગાઇડલાઇન માટે ક્લિક કરો.
ઓફિસિયલ જાહેરાત માટે ક્લિક કરો.
Samaj kalyan hostel પ્રવેશ માટે મહત્વની બાબતો.
કોને પ્રવેશ મળશે ? | SEBC, SC, ST વિચરતી જાતિ, અતિ પછાત જાતિ, |
આવક મર્યાદા | 6 લાખ વાર્ષિક |
મિત્રો, આ હતી સમાજ કલ્યાણ હોસ્ટેલમાં પ્રવેશ વિશેની કેટલીક મહત્વની બાબતો આપ ઓનલાઇન અરજી કરવા માટે તેમજ આ સમગ્ર પ્રક્રિયા માટે ઉપરોક્ત લિંક પરથી વિગતવાર માહતી મેળવી શકશો. આપ આ સિવાય કોઇ પણ મુંઝવણ હોય તો કોમેંટ બોક્ષમાં કોમેંટ કરી શકશો.
FAQs: Samaj kalyan hostel admission form online
Samaj kalyan hostel admission form online માટે કોણ અરજી કરજી શકશે ?
SEBC, SC, ST વિચરતી જાતિ, અતિ પછાત જાતિ ના લોકો અરજી કરી શકશે.
સમાજ કલ્યાણ હોસ્ટેલ માટે અરજી કરવાની રીત શુ છે ?
ઓનલાઇન અરજી કરવાની રહેશે.
સમાજ કલ્યાણ હોસ્ટેલ માં એડમીશન માટે આવક મર્યાદા શુ છે ?
6 લાખ વાર્ષિક