Samaras Hostel Admission In Gujarat

You are currently viewing Samaras Hostel Admission In Gujarat
Samaras Hostel Admission

નમસ્કાર મિત્રો, Samaras Hostel Admission ની જાહેરાત આવી ગઈ છે. ગુજરાતના તમામ વર્ગના વિદ્યાર્થીઓએ કે જેઓ ધોરણ-12 ની પરીક્ષા પાસ કરી કોલેજ કક્ષાના સ્નાતક તેમજ અનુસ્નાતક અને અન્ય ઉચ્ચ અભ્યાસક્રમોમાં અભ્યાસ કરવા માંગે છે. તેઓને માટે હાલ વર્ષ-2024-25 માટે ઓનલાઇન અરજી મંગાવવામાં આવે છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

સમરસ હોસ્ટેલ અનુસુચિત જાતિ, અનુસુચિત જનજાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ તથા આર્થિક પછાત વર્ગના વિદ્યાર્થીઓને એક છત નીચે સમાનતાની ભાવના સાથે અભ્યાસ કરવાની તકો આપે છે.

Samaras Hostel Admission । સમરસ હોસ્ટેલ પ્રવેશ વર્ષ 2024-25

પ્રવેશ આપનાર સંસ્થા ગુજરાત સમરસ છાત્રાલય સોસાયટી, ગુજરાત સરકાર
વર્ષ2024-25
કોણ પ્રવેશ મેળવી શક્શે ?સમાજ ના દરેક વર્ગના વિદ્યાર્થીઓ કે જેઓ ધોરણ 12 પછીના ઉચ્ચ અભ્યાસ કરવા માંગે છે.
અરજી કરવાની રીત ઓનલાઇન
અરજી કરવાની અંતિમ તારીખ 20-06-2024 (રાત્રે 11:00 સુધી)

Samaras Hostel Admission માટે ની હોસ્ટેલ

 Samaras Hostel Admission

સમરસ હોસ્ટેલનો મુખ્ય ઉદ્દેશ સમાજના દરેક વર્ગના વિદ્યાર્થીઓ શહેરમાં આવીને પોતાનો ઉચ્ચ અભ્યાસ કરે તેઓ રહેલો છે. જે નીચે મુજબના મુખ્ય શહેરોમાં સમરસ હોસ્ટેલ આવેલ છે.

  1. અમદાવાદ
  2. ભુજ
  3. વડોદરા
  4. સુરત
  5. રાજકોટ
  6. ભાવનગર
  7. જામનગર
  8. આણંદ
  9. હિંમતનગર
  10. પાટણ
  11. ગાંધીનગર

Adarsh Nivasi Shala Admission 2024

Samaras Hostel Admission : Contact Number

નીચે દરેક સમરસ હોસ્ટેલના સંપર્ક નંબર આપવામાં આવેલ છે.

Samaras Hostel Admission Contact Number

Samaras Hostel Admission : Online Application

સમરસ હોસ્ટેલ ના પ્રવેશ માટે ઓનલાઇન અરજી કરવાની રહેશે, જેની લિંક નીચે મુજબ છે.

Samaras Hostel Online Application Form

Samaras Hostel Official Website

Samaras Hostel Admission : મહત્વની સુચનાઓ

  • સમરસ હોસ્ટેલના પ્રવેશ માટે દરેક વર્ગના વિદ્યાર્થીઓ અરજી કરી શકશે.
  • સ્નાતક કક્ષા તમામ અભ્યાસક્રમોમાં કોઇ પણ વર્ષમા એડમીશન માટે કોલેજમાં મેળવેશ પ્રવેશના ટકાવારીને ધ્યાનમાં રાખી સમરસ હોસ્ટેલની મેરિટ લિસ્ટ બહાર પાડવામાં આવશે. તેમ છતા ઓછામાં ઓછા 50 % ગુણ મેળવેલ હોવા જોઇએ.
  • અગાઉના પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓએ પણ ફરજિયાત પુન: અરજી કરવાની કરવાની રહેશે.
  • જે જીલ્લામાં કોલેજમાં એડમીશન મેળવેલ હશે તેજ જિલ્લાની હોસ્ટેલમાં પ્રવેશ આપવામાં આવશે.
  • પ્રવેશ માટેના વધુ માહિતી માટે નીચે આપેલ જાહેરાત પર ક્લિક કરો. આ સિવાય આપ નજીકની સમરસ હોસ્ટેલ નો સંપર્ક કરી શકશો.

સમરસ હોસ્ટેલ જાહેરાત વર્ષ-2024-25

મિત્રો, આશા રાખુ છુ આપને આર્ટિકલ ઉપયોગી થયો હશે. જો આપ ધોરણ-12 પાસ કરી ઉચ્ચ અભ્યાસ કરવા માંગો છો તો શહેરમાં રહીને તમામ વર્ગના વિદ્યાર્થીઓ સાથે અભ્યાસ કરવાની આ ઉત્તમ તક છે. વધુ જો પ્રવેશ અંગે કોઇ મુંઝવણ હોય તો સંપર્ક કરશો. આવીજ અદ્યતન માહિતી માટે અમારી સાથે જોડાયેલા રહેશો. ધન્યવાદ.

FAQ : Samaras Hostel Admission

Samaras Hostel Admission માટે ઓનલાઇન અરજી કરવાની અંતિમ તારીખ કઈ છે?

20-06-2024 (રાત્રે 11:00 સુધી)

સમરસ હોસ્ટેલમાં કોણ એડમિશન મેળવી શકશે ?

ગુજરાતમાં વસવાટ કરતા ST, SC, SEBC, EWS અને સામાન્ય કેટેગરીના વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવી શક્શે.

સમરસ હોસ્ટેલ ગુજરાતમાં ક્યા ક્યા આવેલી છે. ?

અમદાવાદ, ભુજ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગર, આણંદ, હિંમતનગર, પાટણ, ગાંધીનગર ખાતે સમરસ હોસ્ટેલ આવેલી છે.

Leave a Reply