SBI Probation Officers Vacancy 2025

SBI Probation Officers Vacancy 2025

Facebook
Twitter
WhatsApp
Telegram
Threads

For Latest Updates : 

Follow Us On

SBI Probation Officers Vacancy 2025 : તમામ ઉમેદવારો કે જેઓ આ પરીક્ષામાં અરજી કરવા માંગે છે તેઓએ તારીખ 16-01-2025 સુધી

SBI Probation Officers Vacancy 2025 : તમામ ઉમેદવારો કે જેઓ આ પરીક્ષામાં અરજી કરવા માંગે છે તેઓએ તારીખ 16-01-2025 સુધી ઓનલાઇન અરજી કરવાની રહેશે. આ ભરતી માટેની અન્ય વિગતો જેવી કે અભ્યાસક્રમ, શૈક્ષણિક અને વ્યક્તિગત લાયકાતો, અને ભરતી પ્રક્રિયાની વિગતો માટે જાહેરાતનો અભ્યાસ કરવાનો રહેશે. 

SBI Probation Officers Vacancy 2025

મહત્વની તારીખ । Important Date

  • અરજી કરવાની શરૂઆત – 27-12-2024  
  • અરજી કરવાની અંતિમ તારીખ – 16-01-2025
  • પ્રાથમિક પરીક્ષા (ઓનલાઇન) – 8 થી 15 માર્ચ 2025
  • મુખ્ય પરીક્ષા (ઓનલાઇન) – એપ્રિલ/મે 2025
  • ઇંટરવ્યુ- મે/જુન- 2025

અરજીની ફી | Application Fee

  • જનરલ/ઓબીસી/ઇડબલ્યુએસ – 750/-
  • એસસી/એસટી/દિવ્યાંગ- 0/-

SBI Probation Officers Vacancy: Age Limit | વયમર્યાદા

  • ઓછામાં ઓછી- 21 વર્ષ
  • વધુમાં વધુ – 30 વર્ષ
  • નોંધ- ઉંમરમાં છુટછાટ માટે સરકારના વર્તમાન નિયમોનુસાર આ ભરતીની વિગતવાર નોટિફિકેશનનો અભ્યાસ કરવો.

SBI Probation Officers Vacancy: ભરતીની વિગતો

જગ્યાનું નામકુલ જગ્યાઓલાયકાત
પ્રોબેશન ઓફિસર600કોઇ પણ સ્નાતક
SBI Probation Officers Vacancy 2025

SBI Probation Officers Vacancy 2025, પ્રોબેશન ઓફિસર : અરજી કેવી રીતે કરવી

નોંધ: ઉમેદવારોએ અરજી કરતાં પહેલા અધિકારિક નોટિફિકેશનનો અભ્યાસ કરવો

  • લાયકાત ધરાવતા ઉમેદવારોએ અરજી કરવાની અંતિમ તારીખ – 16-01-2025 સુધીમાં અરજી કરવાની રહેશે.
  • અરજી કરતાં પહેલા ઉમેદવારોએ SBI Probation Officers Vacancy 2025 નોટિફિકેશનનો વિગતવાર અભ્યાસ કરવાનો રહેશે.
  • નોટિફિકેશનનો અભ્યાસ કર્યા બાદ લાયકાત મુજબના તમામ ડોક્યુમેંટ જેવા કે શૈક્ષણિક માર્કશીટ, આઇડેંટિકાર્ડ, સરનામાનો પુરાવો વગેરે.
  • ઉમેદવારોને પાસપોર્ટ સાઇઝનો ફોટો અને સહિ નો નમુનો સ્કેન કરીને યોગ્ય ફોર્મેટમાં રાખવો.
  • અરજી કરતી વખતે તમામ વિગતો ધ્યાનપુર્વક ચકાસ્યા બાદ જ અરજી સબમિત કરવી.
  • અરજી સબમિટ કર્યા બાદ તેની પ્રિંટ કાઢી લેવી.

મહત્વની લિંક્સ । Important Links

ઓનલાઇન અરજી ક્લિક કરો.
સ્ટેટ બેંક ઓફ ઇંડિયા ઓફિસિયલ વેબસાઇટ ક્લિક કરો.
SBI Probation Officers Vacancy 2025 નોટિફિકેશન ક્લિક કરો.
Examconnect Chennal Telegram | Instagram

જીપીએસસી પરીક્ષા (GPSC exam) શું છે ?

GPSC Exam Date 2024-25

GPSC Syllabus in Gujarati

GPSC Book List In Gujarati

Scroll to Top