Sports Authority of Gujarat Vacancy

Sports Authority of Gujarat Vacancy | Head Coach, Assistant Coach etc.

Facebook
Twitter
WhatsApp
Telegram
Threads

For Latest Updates : 

Follow Us On

Sports Authority of Gujarat Vacancy જાહેર કરવામાં આવેલ છે. આ ભરતી કરાર આધારિત કરવામાં આવેલ છે. કુલ 18 જગ્યાઓ માટેની

Sports Authority of Gujarat Vacancy જાહેર કરવામાં આવેલ છે. આ ભરતી કરાર આધારિત કરવામાં આવેલ છે. કુલ 18 જગ્યાઓ માટેની ભરતીઓ નીચે મુજબ છે.

ભરતી કરનાર સંસ્થાસ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત
કુલ જગ્યાઓ18
જગ્યાઓનો પ્રકારકરાર આધારિત
અરજી કરવાની રીતઓનલાઇન
અરજી કરવાની અંતિમ તારીખ13-08-2024

Sports Authority of Gujarat Vacancy । સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત ભરતી

  • સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત (ખેલો ઇન્ડિયા શાખા) રમતગમત, યુવા અને સંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા સ્વાયત્ત સંસ્થા, ખેલો ઇંડિયા સ્ટેટ સેંટર ઓફ એક્સેલંસ, નડિયાદ, ખેડા, ગુજરાત ખાતે વિવિધ જગ્યાઓની ભરતી માટે કરાર આધારિત આ ભરતી માટે અરજી સ્વીકારવામાં આવશે.
  • વર્કલોડ મુજ્બ ખાલી જગ્યાઓની સંખ્યા અને ડિપ્લોયમેંટનું સ્થળ અલગ હોય શકે છે.
Sports Authority of Gujarat Vacancy
અનુક્રમપોસ્ટપોસ્ટની સંખ્યાઅરજી કરવાની અંતિમ તારીખ સુધીની મહત્તમ વયમર્યાદાપગાર ધોરણ
1હાઇ પર્ફોમન્સ મેનેજર165 વર્ષ100000-150000
2હેડ કોચકોચ (1 ટેબલ ટેનિસ, 1 આર્ચરી)2100000-150000
3આસિસ્ટન્ટ કોચ (1 ટેબલ ટેનિસ, 1 એથ્લેટિક્સ, 1 આર્ચરી)340 વર્ષ40000-60000
4યંગ પ્રોફેશનલ132 વર્ષ30000
5સ્ટ્રેંથ એંડ કંડિશનીંગ એકસપોર્ટ145 વર્ષ80000-100000
6સ્ટ્રેંથ એંડ કંડિશનીંગ એકસપોર્ટ II145 વર્ષ60000-80000
7સાયકોલોજીસ્ટ ગ્રેડ II135 વર્ષ60000-80000
8સાયકોલોજીસ્ટ ગ્રેડ II135 વર્ષ80000-100000
9મસાજર (1 પુરુષ, 1 સ્ત્રી)235 વર્ષ35000
10ફિઝિયોથેરાપિસ્ટ ગ્રેડ I135 વર્ષ40000-60000
11ફિઝિયોલોજીસ્ટ ગ્રેડ I140 વર્ષ80000-100000
12એંથ્રોપોમેટ્રિક્સ ગ્રેડ I140 વર્ષ40000-60000
13નર્સિંગ આસિસ્ટંટ135 વર્ષ25000
14સ્પોર્ટ્સ અને એક્સર્સાઇઝ સાયંસ હેડ1150000-200000
 કુલ પોસ્ટ18  
Sports Authority of Gujarat Vacancy

ઓનલાઇન અરજી કરવા માટે ક્લિક કરો.

જીપીએસસી પરીક્ષા (GPSC exam) શું છે ?

GPSC Exam Date 2024-25

GPSC Syllabus in Gujarati

GPSC Book List In Gujarati

Scroll to Top