State Examination Board Call Letter ડાઉનલોડ કરવા માટેની જાહેરાત આપવામાં આવેલ છે. જે ઉમેદવારો સંશોધન અને તાલીમ સહાયક તથા જી.સી.સી. સ્ટેનો પરીક્ષાના ફોર્મ ભરેલ હતા તેઓએ નીચે મુજબના સ્ટેપ્સ અનુસરવાના રહેશે.
State Examination Board | રાજ્ય પરીક્ષા બોર્ડ કોલ લેટર
જાહેરાત ક્રમાંક: 1/2024-25/21413-448
State Examination Board Call Letter(Important Date)
સંશોધન અને તાલીમ સહાયક કોલ લેટર ડાઉનલોડ
- તા. 20/11/2024 બપોરે 02:00 કલાકથી તા. 01/12/2024 સવારે 09:00 કલાક
- પરીક્ષાની તારીખ: 01/12/2024
જી.સી.સી. સ્ટેનો પરીક્ષા-2024 કોલ લેટર ડાઉનલોડ
- તા. 09/11/2024 રોજથી 17/11/2024 સુધી ગુજરાતી અને હિંદી માધ્યમ
- તા. 09/11/2024 રોજથી 18/11/2024 સુધી ગુજરાતી અને હિંદી માધ્યમ
- પરીક્ષાની તારીખ: 17-18/11/2024
રાજ્ય પરીક્ષા બોર્ડ : પરીક્ષા કેદ્ર
અમદાવાદ(ગ્રામ્ય), રાજકોટ, સુરત અને વડોદરા
રાજ્ય પરીક્ષા બોર્ડ: કોલ લેટર ડાઉનલોડ
Website : www.sebexam.org
સ્ટેનો કોલલેટર ડાઉનલોડ નોટિફિકેશન
જીપીએસસી પરીક્ષા (GPSC exam) શું છે ?
GPSC Exam Date 2024-25
GPSC Syllabus in Gujarati
GPSC Book List In Gujarati