ટેટની પરીક્ષા પાસ કરવા માટે TET 1 old paper pdf ડાઉનલોડ કરીને તેનો અભ્યાસ કરવો ખુબજ જરૂરી છે. કેમ કે જ્યા સુધી આપ આ પ્રશ્નપત્રનો અભ્યાસ નહી કરશો ત્યાં સુધી આપ આ પરીક્ષાની પેટર્નને સમજી શકશો નહી.
આ લેખમાં આપણે છેલ્લે વર્ષ 2023 માં યોજવામાં આવેલ નવી પરીક્ષા પધ્ધતિ અનુરૂપ પ્રશ્નપત્રની ચર્ચા કરવાના છીએ. આપ આ પરીક્ષાના પ્રશ્નપત્રને ડાઉનલોડ કરીને તેનો વિગતવાર અભ્યાસ કરી સમજવાનો પ્રયત્ન કરશો તો આવનાર ટેટ-1 ની પરીક્ષા સરળતાથી પાસ કરી શકશો.
TET 1 old paper pdf
TET-1 Full Form | Teacher Eligibility Test-1 (શિક્ષક અભિયોગ્યતા કસોટી-1) |
પરીક્ષા લેનાર સંસ્થા | રાજ્ય પરીક્ષા બોર્ડ |
Old Question paper 2023 | Download |
TET-1 Syllabus
ટેટ-1 ની નવી પરીક્ષા પધ્ધતિ મુજ્બનો અભ્યાસક્રમ
TET-1 Study Materials
પ્રવર્તમાન અભ્યાસક્રમ મુજબનું સ્ટડી મટિરિયલ્સ
TET-1 Booklist
નવા અભ્યાસક્રમ મુજબનો હાલમાં ઉપલબ્ધ ઉત્તમ પુસ્તકોની યાદી.
TET-1 MCQs
ટેટ-1 પરીક્ષામાં ખુબજ ઉપયોગી MCQs.
READ MORE : GPSC