હાલમાં TET 2 Exam 2025 ની પરીક્ષા વિશેના સમાચાર સામે આવ્યા છે. રાજ્ય પરીક્ષા બોર્ડ ટેટ-2 પરીક્ષાનું આયોજન વર્ષ-2025 માં કરવા માંગે છે. ગુજરાતમાં ઘણા વિદ્યાર્થીઓ આ પરીક્ષાની રાહ જોતા હોય તેમના માટે આ આર્ટિકલ ખુબજ ઉપયોગી થઈ શકે છે. આપણે આ આર્ટિકલમાં ટેટ 2 સંબંધિત વિવિધ માહિતી જેવી કે આ પરીક્ષા કોણ આપી શકે છે, આ પરીક્ષાનો નવો અભ્યાસક્રમ શું છે. પરીક્ષા પેટર્ન તેમજ બેસ્ટ બુક્સ અને સ્ટડી મટિરિયલ્સ વિશે વિગતવાર માહિતી મેળવીશુ.
TET 2 Exam 2025
- પ્રાથમિક પરીક્ષા ઓનલાઇન અરજી : સંભવિત મહિનો- જાન્યુઆરી-2025 થી ફેબ્રુઆરી-2025 સુધી
- પ્રાથમિક અને મુખ્ય પરીક્ષા માટે સંભવિત મહિનો: એપ્રિલ-2025 થી ઓગષ્ટ-2025 સુધી
TET 2 Exam: Educational Qualification
- PTC+Graduate
- B.ed.
નોંધ: આ સંંભવિત તારીખ છે. ઓફિસિયલ સમાચાર નથી.
TET 2 Paper Syllabus | ટેટ 2 પરીક્ષાનો અભ્યાસક્રમ
ટેટ 2 ની નવી પરીક્ષા પધ્ધતિ વર્ષ 2023 થી અમલમાં લાવવામાં આવેલ છે.
- કુલ ગુણ-150
TET-2 Syllabus: વિભાગ-1
- બાળવિકાસ અને શિક્ષણના સિધ્ધાંતો – 25 ગુણ
- ભાષાઓ (ગુજરાતી અને અંગ્રેજી) – 25 ગુણ
- સામાન્ય જ્ઞાન, વર્તમાન પ્રવાહોની જાણકારી – 25 ગુણ
TET-2 Syllabus: વિભાગ-2
- આ વિભાગ આપની જે તે લાયકાત મુજબ રહેશે.
- એટલે કે ભાષા, ગણિત વિજ્ઞાન માટે તેમજ સામાજિક વિજ્ઞાન માટે અલગ અલગ પ્રશ્નપત્ર રહેશે.
- સામાજિક વિજ્ઞાનમાં ઇતિહાસ, ભુગોળ, બંધારણ, અર્થશાસ્ત્ર જેવા વિષયો રહેશે.
TET 2 Old Question Paper
અત્રે નવી પરીક્ષા પધ્ધતિ મુજબ છેલ્લે લેવામાં આવેલ ટેટ 2 પરીક્ષાના પ્રશ્નપત્રો આપવમાં આવેલ છે.
TET 2 Booklist
હાલમાં ઉપલબ્ધ ટેટ 2 ની પરીક્ષામાં ઉપયોગી પુસ્તકો
TET 2 Study Materials
ટેટ 2 ની પરીક્ષામાં ઉપયોગી ખુબજ અગત્યનું સ્ટડી મટિરિયલ્સ
TET 2 Mock Test
ટેટ 2 ની પરીક્ષાને વધુ મજબુત બનાવતી મોકટેસ્ટ