UCO Bank Recruitment 2024-25 : તમામ ઉમેદવારો કે જેઓ આ પરીક્ષામાં અરજી કરવા માંગે છે તેઓએ તારીખ 20-01-2025 સુધી ઓનલાઇન અરજી કરવાની રહેશે. આ ભરતી માટેની અન્ય વિગતો જેવી કે અભ્યાસક્રમ, શૈક્ષણિક અને વ્યક્તિગત લાયકાતો, અને ભરતી પ્રક્રિયાની વિગતો માટે જાહેરાતનો અભ્યાસ કરવાનો રહેશે.
UCO Bank Recruitment 2024-25 (યુકો બેંક ભરતી 2024-25)
મહત્વની તારીખ । Important Date
- અરજી કરવાની શરૂઆત – 27-12-2024
- અરજી કરવાની અંતિમ તારીખ – 20-01-2025
અરજીની ફી | Application Fee
- જનરલ/ઓબીસી/ઇડબલ્યુએસ – 600 +GST
- એસસી/એસટી/દિવ્યાંગ- 100+GST
UCO Bank Recruitment 2024-25: Age Limit | વયમર્યાદા
- ઓછામાં ઓછી- 21 વર્ષ
- વધુમાં વધુ – 35 વર્ષ
- નોંધ- ઉંમરમાં છુટછાટ માટે સરકારના વર્તમાન નિયમોનુસાર આ ભરતીની વિગતવાર નોટિફિકેશનનો અભ્યાસ કરવો.
યુકો બેંક ભરતી 2024-25, Specialist Officers (SO): ભરતીની વિગતો
| જગ્યાનું નામ | કુલ જગ્યાઓ | લાયકાત |
| Economist (JMGS-I) | 2 | Postgraduate degree in Economics or related fields |
| Fire Safety Officer (JMGS-I) | 2 | Bachelor’s degree in Fire Engineering or equivalent qualifications. |
| Security Officer (JMGS-I) | 8 | Graduate with experience as a commissioned officer or equivalent. |
| Risk Officer (MMGS-II) | 10 | Bachelor’s degree in Finance/ Economics/ Statistics or professional certification like CA/ FRM/ CFA. |
| IT Officer (MMGS-II) | 21 | B.E./ B.Tech. in IT or related fields with experience. |
| Chartered Accountant (MMGS-II) | 25 | Certification from ICAI with relevant experience. |
યુકો બેંક ભરતી 2024-25, Specialist Officer : અરજી કેવી રીતે કરવી
નોંધ: ઉમેદવારોએ અરજી કરતાં પહેલા અધિકારિક નોટિફિકેશનનો અભ્યાસ કરવો
- લાયકાત ધરાવતા ઉમેદવારોએ અરજી કરવાની અંતિમ તારીખ – 20-01-2025 સુધીમાં અરજી કરવાની રહેશે.
- અરજી કરતાં પહેલા ઉમેદવારોએ UCO Bank Recruitment 2024-25 નોટિફિકેશનનો વિગતવાર અભ્યાસ કરવાનો રહેશે.
- નોટિફિકેશનનો અભ્યાસ કર્યા બાદ લાયકાત મુજબના તમામ ડોક્યુમેંટ જેવા કે શૈક્ષણિક માર્કશીટ, આઇડેંટિકાર્ડ, સરનામાનો પુરાવો વગેરે.
- ઉમેદવારોને પાસપોર્ટ સાઇઝનો ફોટો અને સહિ નો નમુનો સ્કેન કરીને યોગ્ય ફોર્મેટમાં રાખવો.
- અરજી કરતી વખતે તમામ વિગતો ધ્યાનપુર્વક ચકાસ્યા બાદ જ અરજી સબમિત કરવી.
- અરજી સબમિટ કર્યા બાદ તેની પ્રિંટ કાઢી લેવી.
મહત્વની લિંક્સ । Important Links
| ઓનલાઇન અરજી | ક્લિક કરો. |
| યુકો બેંક ઓફિસિયલ વેબસાઇટ | ક્લિક કરો. |
| યુકો બેંક ભરતી 2024-25 નોટિફિકેશન | ક્લિક કરો. |
| Examconnect Chennal | Telegram | Instagram |