VMC Recruitment 2025 : વડોદરા મહાનગર પાલિકા દ્વારા કુલ 48 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવેલ છે. રસ ધરાવતા અને લાયકાત ધરાવતા ઉમેદવારો નિયત સમયમર્યાદામાં અરજી કરવાની રહેશે. અત્રે અરજી કરવાની રીત, લાયકાત, અનુભવ વગેરે બાબતો આપવામાં આવેલ છે.
વડોદરા મહાનગરપાલિકા ભરતી : VMC Recruitment 2025
| ભરતી કરનાર સંસ્થા | વડોદરા મહાનગર પાલિકા |
| કુલ જગ્યાઓ | 48 |
| જગ્યાનું નામ | એન્જીનિયર (વિવિધ) |
| અરજી કરવાની રીત | ઓનલાઇન |
| અરજી કરવાની છેલ્લી તારીખ | 21-03-2025 |
| અરજી કરવા માટેની વેબસાઇટ | www.vmc.gov.in |
મહત્વની તારીખ (Important Date)
- શરૂઆતની તારીખ : 21-02-2025
- અંંતિમ તારીખ: 21-03-2025
અરજીની ફી (Application Fees)
- સામાન્ય કેટેગરી: 400/-
- એસ.સી./એસ.ટી./આર્થિક નબળા/સા.શૈ.પ.વર્ગ : 200/-
લાયકાત
- જગ્યાઓ મુજબ જે તે એન્જીનિયરીંગની ડિગ્રી
જગ્યાઓની વિગત (Post Details)
| ક્રમ | જગ્યાનું નામ | કુલ જગ્યાઓ |
| 1 | આસિસ્ટન્ટ એન્જીનિયર (સિવિલ) | 09 |
| 2 | એડીશનલ આસિસ્ટન્ટ એન્જીનિયર(સિવિલ) | 33 |
| 3 | એડીશનલ આસિસ્ટન્ટ એન્જીનિયર(ઈલેક્ટ્રીક) | 03 |
| 4 | એડીશનલ આસિસ્ટન્ટ એન્જીનિયર(મિકેનિકલ) | 03 |
| Total | 48 |
વયમર્યાદા
- અરજી કરવાની અંતિમ તારીખ : 35 વર્ષથી વધુ નહી. વધુ માહિતી માટે વિગતવાર નોટિફિકેશનનો અભ્યાસ કરવો.
પગાર
- આ ભરતીમાં પસંદગી થયેલ ઉમેદવારો ને પ્રથમ 3 વર્ષ માટે 49600/- ચુકવવામાં આવશે.
- ત્યાર બાદ સંતોષકારક નોકરી બાદ કાયમી પગાર ધોરણ મુજબ પગાર ચુકવવામાં આવશે.
અરજી કેવી રીતે કરવી ?
- લાયકાત ધરાવનાર ઉમેદવારોએ વડોદરા મહાનગર પાલિકાની ઓફિસિયલ વેબસાઇટ પર જઈને ઓનલાઇન અરજી કરવાની રહેશે.
- અહીં આપને આપની Personal Details, Educational Details, Experiences વગેરે વિગતો ભરવાની રહેશે.
- આ સિવાય આપનો પાસપોર્ટ સાઇઝનો ફોટો અને સ્કેન કરેલ સહીનો નમુનો પણ JPEG ફોર્મેટમાં અપલોડ કરવાનો રહેશે.
- બિન અનામત ઉમેદવારોને ફોર્મ ભર્યા બાદ અરજીની ફી પણ ભરવાની રહેશે.
- અરજી કરતા પહેલા Detailed Notification માં આપેલ અરજી કરવા સંબંધિત તમામ વિગતો વાંચી લેવી.
VMC Recruitment 2025 : મહત્વની લિંક્સ (Important Links)
VMC OFFICIAL WEBSITE : Online Application form
Official Notification: Download

આશા રાખુ છુ આપને આર્ટિકલ ઉપયોગી થયો હશે. આવીજ માહિતી માટે અમારી સાથે જોડાયેલા રહેશો તેમજ આપની તૈયારીને વધુ મજબુત બનાવવા માટે અમારી ફ્રી મોકટેસ્ટને જરૂર આપશો.
