GPSC Twitter Account ગુજરાતમાં આજે ખુબજ ઉપયોગી સાબિત થયુ છે. કેમ કે આજે દરેક માહિતી આંગળીના ટેરવે આપણી સુધી પહોંચી રહી છે. જીપીએસસી દ્વારા તેના નક્કી કરેલા સમય પત્રક મુજબ અનેક પરીક્ષાઓ માટેની સુચનાઓ જેવી કે GPSC Notification, GPSC Prelims, Mains, Interview, Call letter, Result અને પરીક્ષાઓને લગતી તમામ ઉપયોગી માહિતી Twitter ના માધ્યમ થી આપવાનું શરૂ કર્યુ છે.
GPSC Twitter વિશેની અગત્યની બાબતો
Twitter એક સોસિયલ મિડીયા એપ્લિકેશન છે. જ્યાં 368 મિલિયન ઉપયોગ કર્તા છે. અહિ શેઅર કરવામાં આવેલ પોસ્ટને ટ્વીટના નામથી આપણે ઓળખીએ છીએ. જીપીએસસી દ્વારા પણ આ પ્લેટફોર્મનો ખુબજ સુંદર રીતે ઉપયોગ કરવામાં આવેલ છે. આ પ્લેટફોર્મ પરથી સંબંધિત વિદ્યાર્થીઓને ઉપયોગી માહીતી ઝડપી અને વિશ્વસનીય રીતે ઉપલબ્ધ થાય છે.
GPSC Twitter
GPSC Official Website : Click Here.
GPSC Calendar-2024-25 : Click Here
GPSC Answer Keys : Click Here
GPSC Mains Exam Syllabus : Click Here
GPSC Book List : Click Here
આશા રાખુ છું આપને આર્ટિકલ ઉપયોગી થયો હશે. આવીજ અવનવી માહિતી માટે અમારી વેબસાઇટ સાથે જોડાયેલા રહેશો. ધન્યવાદ.