GSSSB Forest Guard Final Answer key 2024 ।ફોરેસ્ટ ગાર્ડ ફાઇનલ આન્સર કી

Forest Guard Final Answer key
Forest Guard Final Answer key

મિત્રો, GSSSB Forest Guard Final Answer key 2024 ની જાહેરાત કરવામાં આવેલ છે. ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષાનું આયોજન તા. 08-02-2024 થી 27-02-2024 ના રોજ કરવામાં આવેલ હતું. ત્યારથી ઉમેદવારો આ પરીક્ષાની આન્સર કીની ખુબજ આતુરતાથી રાહ જોતા હતા. ફોરેસ્ટ ગાર્ડ વિશે કેટલીક મહત્વની બાબતો નીચે મુજબ છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now
ભરતી કરનાર સંસ્થાગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ બોર્ડ (GSSSB)
પરીક્ષાની તારીખ08-02-2024 થી 27-02-2024
જાહેરાત ક્રમાંકFOREST/202223/1
પરીક્ષાનો પ્રકારલેખિત પરીક્ષા (CBRT)
GSSSB Official Websitehttps://gsssb.gujarat.gov.in
Forest Department Official websitehttps://forests.gujarat.gov.in/

GSSSB Forest Guard Final Answer Key Download | ફોરેસ્ટ ગાર્ડ ફાઇનલ આન્સર કી

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાયેલ ફોરેસ્ટ ગાર્ડની ફાઇનલ આંસર કી ડાઉનલોડ કરવા નીચેની લિંક પર કરો.

Forest Guard Final Answer key Notification DownloadDownload here
forest guard answer key Download Download Here

Best Study Materials For All Exams

Gujarati Vyakaran for all Exams 2024 (ગુજરાતી વ્યાકરણ)

Indian History In Gujarati (ભારતનો ઇતિહાસ)

online exam examconnect
online exam examconnect

ExamConnect આપના માટે આવી જ અદ્યતન માહીતી લાવી રહ્યુ છે. એ પણ આપણી ગુજરાતી ભાષામાં. આપને આ પોસ્ટ ઉપયોગી થઈ હોય તો અન્ય મિત્રો સુધી જરૂર શેઅર કરશો. અને આપની પરીક્ષાને વધુ મજબુત બનાવવા અમારી સાથે જોડાયેલા રહેશો. ધન્યવાદ.

Leave a Reply