GPSC Class 1 2 final answer key 2024

GPSC Class 1 2 final answer key 2024

Facebook
Twitter
WhatsApp
Telegram
Threads

For Latest Updates : 

Follow Us On

ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા GPSC Class 1 2 final answer key 2024 જાહેર કરવામાં આવેલ છે. GPSC 07 જાન્યુઆરી

ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા GPSC Class 1 2 final answer key 2024 જાહેર કરવામાં આવેલ છે. GPSC 07 જાન્યુઆરી 2024 ના રોજ GPSC Class 1 2 ની પરીક્ષાનું આયોજન કરવામાં આવેલ હતુ જ્યારે તેની પોવિઝન આંસર કી તા. 10/01/2024 ના રોજ જાહેર કરવામાં આવેલ હતી. આ આર્ટિકલમાં પ્રોવિઝન આંસર કી સહિતની માહિતી આપવામાં આવેલ છે.

GPSC Class 1 2 final answer key 2024 અને તેને સંલગ્ન મહત્વની બાબતો.

ભરતી કરનાર સંસ્થા Gujarat Public Service Commission (ગુજરાત જાહેર સેવા આયોગ)
જાહેરાત ક્રમાંક 47/2023-24
પ્રાથમિક પરીક્ષા તારીખ 07-01-2024
પ્રોવિઝન આન્સર કી પ્રસિધ્ધ કર્યા તારીખ 10-01-2024

GPSC Book List In Gujarati (જીપીએસસી બુકલિસ્ટ-2024)

GPSC Mains Syllabus Download

GPSC Class 1 2 final answer key 2024 2
GPSC Class 1 2 final answer key 2024
Provisional Answer key Download Click here
Final Answer Key Download Click Here
GPSC Official Website Click Here

મિત્રો, જીપીએસસી દ્વારા જાન્યુઆરી-2024 માં યોજવામાં આવેલ આ પરીક્ષા માટે ઘણા વિદ્યાર્થીઓ આતુરતાથી રાહ જોતા હતા. અંતે ફાઇનલ આન્સર કી જાહેર થઈ ગઈ છે. આપ ફાઇનલ Answer Key થી પરીક્ષામાંં મેળવેલ ગુણની ચોક્કસ માહિતી મેળવી શકશો.

online exam examconnect
online exam examconnect

ExamConnect આપના માટે આવી લેટેસ્ટ માહિતી લઈને આવે છે માટે અમારી સાથે જોડાયેલા રહેશો. આ સિવાય અહી ફ્રી Mock test નું પણ આયોજન કરવામાં આવેલ છે. જેનો પણ આપ લાભ ઉઠાવી શકશો. ધન્યવાદ.

FAQs:

GPSC Class 1 2 final answer key 2024 કઇ તારીખે જાહેર કરવામાં આવી છે?

તા. 13-05-2024

GPSC Class 1 2 ની પરીક્ષા માટે શૈક્ષણિક લાયકાત શુ હોય છે ?

કોઇ પણ સ્નાતક અરજી કરી શકશે.

Scroll to Top