Skip to content
examconnect-site-logo
  • Home
  • Latest Job
  • Call Letters
  • Answer Key
  • Result
  • Syllabus
  • Study Materials
    • Gujarati Vyakaran
    • Indian History
    • GCERT
    • NCERT Textbook
    • Old Question Papers
    • Syllabus
  • Home
  • Latest Job
  • Call Letters
  • Answer Key
  • Result
  • Syllabus
  • Study Materials
    • Gujarati Vyakaran
    • Indian History
    • GCERT
    • NCERT Textbook
    • Old Question Papers
    • Syllabus
Mock Test

Gujarat high court vacancy 2024 | Dy. Section Officer, Peon and other Vacancies

  • ExamConnect
  • May 22, 2024
  • 5:12 pm
  • No Comments
Gujarat high court vacancy 2024 Dy. Section Officer, Peon and other Vacancies

કેમ છો મિત્રો, Gujarat high court vacancy 2024 ની જાહેરાત આવી ગઈ છે. English Stenographer Grade II, Deputy Section Officer, Computer Operator (IT Cell), Driver, Court Attendant Peon, court Manager and Process Server/Bailiff વગેરેની ભરતીની જાહેરાત કરવામાં આવેલ છે. આ તમામ ભરતી વિશે આપણે આ લેખમાં ચર્ચા કરીશુ.

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now
ભરતી કરનાર સંસ્થાગુજરાત હાઇકોર્ટ
ભરતી જાહેરાત ક્રમાંકHC/NTA/01/2024
કુલ જગ્યાઓ1554
જગ્યાઓEnglish Stenographer Grade II, Deputy Section Officer, Computer Operator (IT Cell), Driver, Court Attendant Peon, court Manager and Process Server/Bailiff
અરજી કરવાની રીતઓનલાઇન
અરજી કરવાની અંતિમ તારીખ15-06-2024

GSSSB CCE Mains Syllabus 2024 pdf download | જાણો CCE મુખ્ય પરીક્ષાનો અભ્યાસક્રમ

Read More

Gujarat high court vacancy 2024 : Total Vacancy

ગુજરાત હાઇકોર્ટમાં કુલ મળી 587 જગ્યાઓ માટે ભરતી કરવામાં આવનાર છે જ્યારે જિલ્લા અદાલતો, ઔદ્યોગિક અદાલતો અને મજુર અદાલતો 771 જગ્યાઓ માટે ભરતી કરવામાં આવનાર છે. કુલ 1554 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત બહાર પાડવામાંં આવેલ છે. નીચેના ટેબલમાં જેની વિગતવાર માહિતી આપવામાંં આવેલ છે.

હાઇકોર્ટ ઓફ ગુજરાત
Sr. No.Post NameNo. of Vacancy
1English Stenographer Grade II54
2Deputy Section Officer122
3Computer Operator (IT Cell)148
4Driver34
5court Attendant Peon (Class-4)208
6Court Manager21
જિલ્લા અદાલતો, ઔદ્યોગિક અદાલતો અને મજુર અદાલતો
Sr. No.Post NameNo. of Vacancy
1Gujarati Stanographer Grade-II214
2Gujarati Stanographer Grade-III307
3Process Server/Bailiff210

Gujarat high court vacancy 2024: Online Form

  1. સૌપ્રથમ https://hc-ojas.gujarat.gov.in/ પર ક્લિક કરવાની રહેશે.
  2. અહિં “Apply Now” પર ક્લિક કરવાનું રહેશે.
  3. અહીં યાદી મુજ્બ અલગ અલગ ભરતીની વિગતો હશે.
  4. અહીં આપ જે ભરતીનું ફોર્મ ભરવા માંગતા હોય તેના પર ક્લિક કરો.
  5. માગ્યા મુજબ ઓનગાઇન ફોર્મ ભરો
  6. જરૂરી દસ્તાવેજો ઓપલોડ કરવા.
  7. અંતે અરજીની ફી ભરો.
  8. અરજી પ્રિંટ કાઢી લેવી.

Gujarat high court vacancy 2024: Application Fee

SC, ST, SEBC, EWS, PH, EX-Servicemen750/-
અન્ય ઉમેદવારો માટે1500/-
ફી ભરવાની રીતOnline/Offline

Gujarat high court vacancy 2024 : Educational Qualification, Exam Syllabus, Ege Limit and Other Important Details Click Below:

Gujarat high court vacancy 2024
Sr. No.Post NameNo. of Vacancy
1English Stenographer Grade IICLIKE HERE
2Deputy Section OfficerCLIKE HERE
3Computer Operator (IT Cell)CLIKE HERE
4DriverCLIKE HERE
5court Attendant Peon (Class-4)CLIKE HERE
6Court ManagerCLIKE HERE
7Gujarati Stanographer Grade-IICLIKE HERE
8Gujarati Stanographer Grade-IIICLIKE HERE
9Process Server/BailiffCLIKE HERE

મિત્રો, અહીં આ લેખમાં આપણે હાઇકોર્ટમાં હાલ જે ભરતી જાહેર કરવામાંં આવેલ છે. જેની માહિતી ટુંકમાં મેળવેલ છે. ઉપર મુજબની લિંંક પર ક્લિક કરી વિગતવાર માહિતી મેળવી શકશો. મિત્રો આ સિવાય આપ ExamConnect ની ફ્રી મોકટેસ્ટની પણ મુલાકાત કરીને પરીક્ષાને વધુ મજબુત બનાવી શકશો.

PrevPreviousKamdhenu University Diploma in Animal Husbandry Admission Open
NextEnglish Stenographer Vacancy 2024 | Gujarat high courtNext
Picture of Aarav Vasava

Aarav Vasava

Author

Leave a Reply Cancel reply

Facebook Twitter Youtube Instagram Facebook

Latest Post

GPSC Recruitment 2025 – Apply Online for 172 Posts under Advt. No. 30/2025-26 | Check Eligibility & Dates ✅

August 7, 2025

GSSSB RECRUITMENT 2025 – Apply Now for 21 Vacancies for Architecture Assistant (Class 3) 🚀

August 2, 2025

BOB RECRUITMENT 2025 – Apply Now for 459 Vacancies in Digital, MSME & Risk Departments 🚀

August 1, 2025

IBPS Clerk Recruitment 2025 – Apply Now for 10277 Vacancies Across India | CRP Clerks-XV

August 1, 2025

Gujarat Agriculture Universities Junior Clerk Recruitment 2025 – Apply for 227 Posts!

July 16, 2025

SIDBI Grade A and B Recruitment 2025 – Apply Now for 76 Officer Posts at sidbi.in 🚀

July 15, 2025

'examConnect' provides information about many employment oriented exams and entrance exams conducted in Gujarat and the country for you. It also creates mocktests in each exam.

Government Jobs Exam

  • GPSC
  • GSSSB
  • GPSSB
  • TET-TAT
  • COURT
  • FOREST
  • POLICE
  • About Us
  • Contact us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms & Conditions
Copyright [oceanwp_date] - ExamConnect