કેમ છો મિત્રો, GSSSB New Vacancy 2024 ની હાલમાં જાહેરાત કરવામાં આવેલ છે. Kheti Madadnish, Bagayat Madadnish and Vishram Gruh Vyavsthapak Vacany ની નવી જાહેરાત વિશે આ આર્ટિકલના માધ્યમથી તમામ બાબતો જેવી કે જગ્યાનું નામ, શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા, પરીક્ષાની પધ્ધતિ તેમજ ઓનલાઇન અરજી કરવાની રીત સંબંધિત માહિતી મેળવીશુ.
ભરતી કરનાર સંસ્થા | ગુજરાત ગૌણસેવા પસંદગી મંડળ બોર્ડ (GSSSB) |
ભરતી જાહેરાત ક્રમાંક | 233/202425, 234/202425 , 234/202425 |
કુલ જગ્યાઓ | 502 |
જગ્યાનું નામ | ખેતી મદદનીશ વર્ગ-3 (Agriculture Assistant Class-3), બાગાયત મદદનીશ વર્ગ-3 (Horticulture Assistant Class-3 અને વિશ્રમ ગૃહ વ્યવસ્થાપક વર્ગ-3 (Manager) |
અરજી કરવાની રીત | ઓનલાઇન |
અરજી કરવાની અંતિમ તારીખ | 20-07-2024 |
GSSSB CCE Mains Syllabus 2024 pdf download | જાણો CCE મુખ્ય પરીક્ષાનો અભ્યાસક્રમ
Read More
GSSSB New Vacancy 2024 | Agriculture Assistant, Horticulture Assistant and Manager: Total Vacancy
GSSSB New Vacancy 2024 |
Sr. No. | Post Name | No. of Vacancy |
1 | ખેતી મદદનીશ વર્ગ-3 (Agriculture Assistant Class-3) (Rajakot Division) | 291 |
| ખેતી મદદનીશ વર્ગ-3 (Agriculture Assistant Class-3) (Vadodara Division) | 145 |
2 | બાગાયત મદદનીશ વર્ગ-3 (Horticulture Assistant Class-3 | 52 |
3 | વિશ્રમ ગૃહ વ્યવસ્થાપક વર્ગ-3 (Manager) | 14 |
| Total | 502 |
GSSSB Agriculture Assistant, Horticulture Assistant and Manager : Online Form
“https://ojas.gujarat.gov.in પર ઓનલાઇન અરજી કરવાની રહેશે.
GSSSB Agriculture Assistant, Horticulture Assistant and Manager : Application Fee
SC, ST, SEBC, EWS, PH, EX-Servicemen | 400/- |
અન્ય ઉમેદવારો માટે | 500/- |
ફી ભરવાની રીત | Online/Offline |
GSSSB Agriculture Assistant, Horticulture Assistant and Manager : Educational Qualification
GSSSB New Vacancy 2024 |
Sr. No. | Post Name | Education Qualification |
1 | Agriculture Assistant Class-3 (Rajakot Division) | (ક) કૃષિ ડિપ્લોમા/કૃષિ એંજિનિયરિંગમાં ડિપ્લોમા/બાગાયતમાં ડિપ્લોમા/એગ્રો પ્રોસેસિંગમાં ડિપ્લોમા/એગ્રીકલ્ચર કો-ઓપરેશન બેંકિંગ એંડ માર્કેટિંગમાં ડિપ્લોમા અથવા ગ્રામીણ સ્નાતકની પદવી/કૃષિમાં બી. એસ.સી/કૃષિ એન્જીનિયરિંગમાં બી.ટેક/કૃષિમાં બી. ઇ./બાગાયતમાં બી.એસ.સી. (ખ) કોમ્પ્યુટરના ઉપયોગની પાયાની જાણકારી (ગ) ગુજરાતી અને હિંદી ભાષાનું પુરતુ જ્ઞાન.
|
| Agriculture Assistant Class-3 (Vadodara Division) | (ક) કૃષિ ડિપ્લોમા/કૃષિ એંજિનિયરિંગમાં ડિપ્લોમા/બાગાયતમાં ડિપ્લોમા/એગ્રો પ્રોસેસિંગમાં ડિપ્લોમા/એગ્રીકલ્ચર કો-ઓપરેશન બેંકિંગ એંડ માર્કેટિંગમાં ડિપ્લોમા અથવા ગ્રામીણ સ્નાતકની પદવી/કૃષિમાં બી. એસ.સી/કૃષિ એન્જીનિયરિંગમાં બી.ટેક/કૃષિમાં બી. ઇ./બાગાયતમાં બી.એસ.સી. (ખ) કોમ્પ્યુટરના ઉપયોગની પાયાની જાણકારી (ગ) ગુજરાતી અને હિંદી ભાષાનું પુરતુ જ્ઞાન. |
2 | Horticulture Assistant Class-3 | (ક) કેંદ્રીય કૃષિ/બાગાયત યુનિવર્સિટી અધિનિયમ અથવા રાજ્ય કૃષિ /બાગાયત યુનિવર્સિટી અધિનિયમથી અથવા તે હેઠળ સંસ્થાપિત અથવા સ્થાપાયેલી કૃષિ/બાગાયત યુનિવર્સિટીઓ પૈકીની કોઇપણ પોલિટેકનિકમાંથી બગાયતમાં ડિપ્લોમા (ખ) કોમ્પ્યુટરના ઉપયોગની પાયાની જાણકારી (ગ) ગુજરાતી અને હિંદી ભાષાનું પુરતુ જ્ઞાન. |
3 | વિશ્રમ ગૃહ વ્યવસ્થાપક વર્ગ-3 (Manager) | (ક) હોટલ મેનેજમેંટનો ડિપ્લોમા/હોટલ મેનેજમેન્ટ એંડ કેટરિંગ ટેકનોલોજીનો ડિપ્લોમા/હોટેલ મેનેજમેંટ માં સ્નાતક/હોસ્પિટિલિટી એંડ હોટેલ એડમિનિસટ્રેશન ની સ્નાતક |
| | વિસ્તરિત માહિતી માટે ઓફિસિયલ નોટિફિકેશનનું વાંચન કરશો. |
GSSSB Agriculture Assistant, Horticulture Assistant and Manager : Age Limit
કેટેગરી | ઉંમરમાં છુટછાટ |
સામાન્ય કેટેગરીની મહિલાઓ | 5 વર્ષ (મહત્તમ 45 વર્ષ) |
અનામત કેટેગરીના પુરુષ | 5 વર્ષ (મહત્તમ 45 વર્ષ) |
અનામત કેટેગરીના મહિલા | 10 વર્ષ (મહત્તમ 45 વર્ષ) |
એક્સ સર્વિસમેન | 3 વર્ષ |
GSSSB Agriculture Assistant, Horticulture Assistant and Manager : Exam Pattern
Online Application