Probation Officer Syllabus

GSSSB Probation Officer Syllabus

Facebook
Twitter
WhatsApp
Telegram
Threads

For Latest Updates : 

Follow Us On

હાલમાં પ્રોબેશન ઓફિસરની ભરતીની જાહેરાત આવેલ છે. જેથી Probation Officer Syllabus મુજબ પરીક્ષાની તૈયારી કરવા માટે ઘણા વિદ્યાર્થીઓને મુંઝવણ હશે.

હાલમાં પ્રોબેશન ઓફિસરની ભરતીની જાહેરાત આવેલ છે. જેથી Probation Officer Syllabus મુજબ પરીક્ષાની તૈયારી કરવા માટે ઘણા વિદ્યાર્થીઓને મુંઝવણ હશે. આ લેખામાં Probation Officer Syllabus વિશે વિગતવાર માહિતી મેળવીશુંં.

GSSSB Probation Officer Syllabus

  • ગુજરાત ગોણ સેવા પસંદગી મંડળ બોર્ડની પ્રોબેશન ઓફિસરની નોટિફિકેશનમાં જણાવ્યા અનુસાર આ પરીક્ષા MCQ અથવા CRBT પધ્ધતિથી લેવામાં આવશે.
  • આ પરીક્ષાનું પ્રશ્નપત્ર પાર્ટ-A અને પાર્ટ-B એમ બે ભાગમાં લેવાનું નક્કી કર્યુ છે.
  • આ પ્રશ્નપત્રનું કઠિનતા મુલ્ય શૈક્ષણિક લાયકાતને સમકક્ષ રહેશે.
Part-A
ક્રમવિષયગુણ
1તાર્કિક કસોટીઓ તથા ડેટા ઇંટરપ્રિટેશન30
2ગાણિતીક કસોટીઓ30
 ગુણ60
Part-B
ક્રમવિષયગુણ
1બંધારણ, વર્તમાન પ્રવાહો, ગુજરાતી અને અંગ્રેજી કોમ્પ્રીહેંશન30
2સંબંધિત વિષય અને તેની ઉપયોગીતાને લગતા પ્રશ્નો120
 કુલ ગુણ150
Probation Officer Syllabus

GSSSB Probation Officer, Class-3 Vacancy

GSSSB Probation Officer Detailed Notification

  • આપણે ઉપર જોયુ તેમ પાર્ટ-એ અને પાર્ટ-બી માં અનુક્રમે 60 ગુણ અને 150 ગુણ મળી કુલ 210 ગુણનું પ્રશ્નપત્ર રહેશે.
  • અહીં બંને ભાગમાં 40 ટકા માર્ક્સ ફરજિયાત લાવવાના રહેશે. એટલે કે પાર્ટ-એ માં 24 ગુણ અને પાર્ટ-બી માં 60 ગુણ લાવવાના રહેશે.
  • 210 ગુણનું પ્રશ્નપત્ર 3 કલાકનું રહેશે.
  • નેગેટિવ માર્ક્સ: 0.25
  • પ્રશ્નપત્ર ગુજરાતી માધ્યમમાં રહેશે.

જીપીએસસી પરીક્ષા (GPSC exam) શું છે ?

GPSC Exam Date 2024-25

GPSC Syllabus in Gujarati

GPSC Book List In Gujarati

online exam examconnect
online exam examconnect
Scroll to Top