Skip to content
examconnect-site-logo
  • Home
  • Latest Job
  • Call Letters
  • Answer Key
  • Result
  • Syllabus
  • Study Materials
    • Gujarati Vyakaran
    • Indian History
    • GCERT
    • NCERT Textbook
    • Old Question Papers
    • Syllabus
  • Home
  • Latest Job
  • Call Letters
  • Answer Key
  • Result
  • Syllabus
  • Study Materials
    • Gujarati Vyakaran
    • Indian History
    • GCERT
    • NCERT Textbook
    • Old Question Papers
    • Syllabus
Mock Test

જીસેટ પરીક્ષાની જાહેરાત (GSET 2024 Notification)

GSET 2024 Notification

જીસેટ (GSET 2024 Notification) ની જાહેરાત કરવામાં આવેલ છે. ગુજરાતમાં પ્રોફેસર બનવા ઇચ્છતા ઉમેદવારો માટે આ ખુબજ અગત્યની તક છે. આ પરીક્ષાઅ સંબંધિત મહત્વની વિગતો નીચે મુજબ આપવામાં આવેલ છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

GSET 2024 Notification – Important Date

ઓનલાઇન ફી ચુકવણું21 ઓગષ્ટ 2024 થી
ઓનલાઇન રજીસ્ટ્રેશન16 સપ્ટેમ્બર સુધી
પરીક્ષાની તારીખ1 ડિસેમ્બર 2024

Important Links

Online Application – GSET Official Website

GSET Booklet Download

Educational Qualification

  • અનુસ્નાતક (Master Degree)

GSET 2024 – How to apply ?

GSET 2024 ની પરીક્ષામાં આપ 21 ઓગષ્ટથી અરજી કરી શકસો તે માટે આપ GSET ની અધિકારિક વેબસાઇટ પરથી ઓનલાઇન અરજી કરી શકશો.

  • અરજી કરતાં પહેલા ઉપર આપેલ લિંક પરથી બુકલેટ ડાઉનલોડ કરી તેનો અભ્યાસ કરી લેવો.
  • અરજી મુખ્ય બે ભાગમાં છે.
  • પ્રથમ ભાગમાં આપે અરજીની ફી ભરવાની રહેશે.
  • જ્યારે બીજા ભાગમાં ઓનલાઇન રજીસ્ટ્રેશન કરવાનું રહેશે.

ઓનલાઇન ફી ભરવા માટેની લિંક – ક્લિક કરો.

ઓનલાઇન રજીસ્ટ્રેશન માટેની લિંક- ક્લિક કરો.

ફી નું સ્ટેટસ તપાસવા માટેની લિંક- ક્લિક કરો.

Application fees

જનરલ/એસ.સી.બી.સી નોન ક્રિમીલેયર900/- + બેંક ચાર્જ
એસ.સી./એસ.ટી.700/- + બેંક ચાર્જ
દિવ્યાંગ ઉમેદવાર100/- + બેંક ચાર્જ

જીપીએસસી પરીક્ષા (GPSC exam) શું છે ?

GPSC Exam Date 2024-25

GPSC Syllabus in Gujarati

GPSC Book List In Gujarati

online exam examconnect
online exam examconnect

જો આપ જીસેટમાં અરજી કરવા માટે લાયકાત ધરાવો છો તો જરૂર અરજી કરો અને અન્ય મિત્રો સુધી પણ આ પોસ્ટ શેઅર કરશો. આ સિવાય આપ ઓનલાઇન મોકટેસ્ટ માટે અમારી વેબસાઇટની મુલાકાત લેશો.

PrevPreviousગુજરાત સ્ટેટ પોલીસ હાઉસિંગ કોર્પોરેશન લિ. (GSPHC Engineer Vacancy) માં એન્જીનીયરની ભરતી.
Nextકેન્દ્ર સરકાર દ્વારા યુનિફાઇડ પેન્શન સ્કિમ લાગુ કરવામાં આવી, જાણો મહત્વની બાબતો. (UPS in Gujarati)Next
Picture of Aarav Vasava

Aarav Vasava

Author

Leave a Reply Cancel reply

Facebook Twitter Youtube Instagram Facebook

Latest Post

SSC Combined Graduate Level CGL Recruitment 2025 – Apply Now for 14,582+ Vacancies 🚀

SPIPA Entrance Exam 2025-26 : Apply Now !

SSC Stenographer Notification 2025 – Apply Now for 261 Vacancies 🚀

NIACL Apprentice Recruitment 2025 – Apply Now for 500 Vacancies Across India 🚀

Central Bank of India Recruitment 2025 – Apply Now for 4500 Apprentice Vacancies 🚀

AWES Army School TGT PGT PRT Recruitment 2025: Complete Guide !

'examConnect' provides information about many employment oriented exams and entrance exams conducted in Gujarat and the country for you. It also creates mocktests in each exam.

Government Jobs Exam

  • GPSC
  • GSSSB
  • GPSSB
  • TET-TAT
  • COURT
  • FOREST
  • POLICE
  • About Us
  • Contact us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms & Conditions
Copyright [oceanwp_date] - ExamConnect