Shikshan Sahayak Bharti 2024 Gujarat

Shikshan Sahayak Bharti 2024 Gujarat | ગુજરાતમાં ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયકની ભરતી

Facebook
Twitter
WhatsApp
Telegram
Threads

For Latest Updates : 

Follow Us On

ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શૈક્ષણિક સ્ટાફની પસંદગી સમિતી દ્વારા Shikshan Sahayak Bharti 2024 Gujarat ની કુલ 4092 જેટલી

ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શૈક્ષણિક સ્ટાફની પસંદગી સમિતી દ્વારા Shikshan Sahayak Bharti 2024 Gujarat ની કુલ 4092 જેટલી સરકારી અને બિનસરકારી અનુદાનિત શાળાઓ માટે જગ્યાઓ માટે ભરતીની જાહેરાત આપી છે. સમિતી દ્વારા જાહેર કરવામાં આવેલ જગ્યા શિક્ષણ સહાયક (Shikshan Sahayak) ની જગ્યા સંબંધિત નીચે મુજબ આપણે માહિતી મેળવીશુ.

Shikshan Sahayak Bharti 2024 Gujarat

ભરતી કરનાર સંસ્થાગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શૈક્ષણિક સ્ટાફની પસંદગી સમિતી
ભરતી જાહેરાત ક્રમાંક4/2024 અને 5/2024
કુલ જગ્યાઓકુલ જગ્યાઓ 4092, સરકારી ઉચ્ચતર માધ્યમિકમાં કુલ 1608 અને બિનસરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં 2484 જગ્યાઓ
જગ્યાનું નામ શિક્ષણ સહાયક
અરજી કરવાની રીતઓનલાઇન
અરજી કરવાની તારીખ10-10-2024
અરજી કરવાની અંતિમ તારીખ21-10-2024
Shikshan Sahayak Bharti 2024 Gujarat

ઓનલાઇન અરજી કરવા માટેની વેબસાઇટ

શિક્ષણ સહાયક ઓફિસિયલ નોટિફિકેશન

Shikshan Sahayak Bharti 2024 Gujarat

Shikshan Sahayak Recruitment- Educational Qualification

  • શિક્ષણ સહાયકની ભરતી અર્થે દ્વિસ્તરીય TAT (HS)-2023
  • આ પરીક્ષામાં 60% કે તેથી વધુ ગુણ મેળવનાર ઉમેદવારો ઓનલાઇન અરજી કરી શકશે.

Shikshan Sahayak Recruitment- Age Limit

  • અરજી કરવાની છેલ્લી તારીખે અરજદારની ઉંમર 39 વર્ષથી વધુ ન હોવી જોઇએ.
  • આ સિવાય અનામત વર્ગના ઉમેદવારોને મળવાપાત્ર છુટછાટ રહેશે. તે માટે શિક્ષણ સહાયકની ઓફિસિયલ વેબસાઇટનો વિગતવાર અભ્યાસ કરવાનો રહેશે.

Shikshan Sahayak Recruitment – How to Apply ?

  • https://gserc.in/ વેબસાઇટ પર ઓનલાઇન અરજી કરવાની રહેશે.
  • અરજી કરતા પહેલાં આપ નોટિફિકેશનનો વિગતવાર કાળજીપુર્વક અભ્યાસ કરી લેવો.
  • આપની વ્યક્તિગત વિગતો, શૈક્ષણિક લાયકાત, તેમજ સ્કેન કરેલ પાસપોર્ટ સાઇઝનો ફોટો અને સહીનો નમુનો JPEG ફોર્મેટમાં તૈયાર રાખવો. અને માંગ્યા મુજબ ઓનલાઇન અરજી કરવી રહે.
  • અરજી સબમિટ કર્યા બાદ તેની પ્રિંટ કાઢી લેવી.

Teacher Recruitment 2024 Gujarat

Shikshan Sahayak Recruitment – Application Fees

  • અરજીની ફી માટે વિદ્યાર્થીઓને ઓફિસિયલ વેબસાઇટનો અભ્યાસ કરવાનો રહેશે.

Shikshan Sahayak – Salary

આ માટે વિદ્યાર્થીઓએ ઓફિસિયલ નોટિફિકેશનનો વિગતવાર અભ્યાસ કરવાનો રહેશે.

GSSSB Probation Officer Recruitment

જીપીએસસી પરીક્ષા (GPSC exam) શું છે ?

GPSC Exam Date 2024-25

GPSC Syllabus in Gujarati

GPSC Book List In Gujarati

online exam examconnect
online mock test

આપણે શિક્ષણ સહાયકની ભરતી સંબંધિત જરૂરી માહિતી મેળવી છે. જો આપને આ અંગે કોઇ પણ મુંઝવણ હોય તો આપ જરૂર અમને કોમેંટ કરશો. આ સિવાય અમારી ફ્રી મોકટેસ્ટને પણ જરૂર એટેંડ કરશો.

FAQs: Shikshan Sahayak Recruitment

શિક્ષણ સહાયક ભરતી ગુજરાતની ઓનલાઇન અરજી કરવાની તારીખ કઈ છે ?

10-10-2024

શિક્ષણ સહાયકની કુલ કેટલી જગ્યાઓ માટે ભરતી કરવામાં આવનાર છે ?

કુલ જગ્યાઓ 4092, સરકારી ઉચ્ચતર માધ્યમિકમાં કુલ 1608 અને બિનસરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં 2484 જગ્યાઓ

શિક્ષણ સહાયક ભરતીમાં ઓનલાઇન અરજી કરવાની અંતિમ તારીખ કઈ છે ?

21-10-2024

Scroll to Top