Skip to content
examconnect-site-logo
  • Home
  • Latest Job
  • Call Letters
  • Answer Key
  • Result
  • Syllabus
  • Study Materials
    • Gujarati Vyakaran
    • Indian History
    • GCERT
    • NCERT Textbook
    • Old Question Papers
    • Syllabus
  • Home
  • Latest Job
  • Call Letters
  • Answer Key
  • Result
  • Syllabus
  • Study Materials
    • Gujarati Vyakaran
    • Indian History
    • GCERT
    • NCERT Textbook
    • Old Question Papers
    • Syllabus
Mock Test

1903 Staff Nurse Vacancy in Gujarat | ગુજરાતમાં સ્ટાફ નર્સ ભરતી 2024

Staff Nurse Vacancy in Gujarat

હાલમાં Staff Nurse Vacancy in Gujarat ને લગતી નવી ભરતી જાહેર કરવામાં આવી છે. આ જાહેરાત અંતર્ગત કુલ 1903 જગ્યાઓ માટે ભરતી કરવામાં આવનાર છે. લાયકાત ધરાવતા ઉમેદવારોએ તા. 05/10/2024 થી ઓનલાઇન અરજી કરવાની રહેશે. આ ભરતી સંબંધિત મહત્વની બાબતો જેવી કે અરજી કરવાની તારીખ, અંતિમ તારીખ, શૈક્ષણિક અને વ્યક્તિગત લાયકાત, અનુભવ અને ઓનલાઇન અરજી કરવાની રીત નીચે મુજબ છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

Staff Nurse Vacancy in Gujarat | સ્ટાફ નર્સ ભરતી

ભરતી કરનાર સંસ્થાકમિશનરશ્રી, આરોગ્ય, તબીબી સેવાઓ અને તબીબી શિક્ષણ, ગાંધીનગર
જાહેરાત ક્રમાંકCOH/202425/1
કુલ જગ્યાઓ1903
જગ્યાનું નામસ્ટાફ નર્સ, વર્ગ-3
અરજી કરવાની રીતઓનલાઇન
અરજી કરવાની તારીખ05-10-2024
અરજી કરવાની અંતિમ તારીખ03-11-2024
Staff Nurse Vacancy in Gujarat

Staff Nurse Vacancy in Gujarat : Important Date | મહત્વની તારીખ

Staff Nurse Vacancy

અરજી કરવાની તારીખ: 5 ઓક્ટોબર 2024 (14.00 કલાકથી)
અરજી કરવાની અંતિમ તારીખ: 03 નવેમ્બર 2024 (રાત્રે 23.59 કલાક સુધી)

Staff Nurse Vacancy Category wise Total Vacancy | કુલ જગ્યાઓ

કેટેગરીકુલ જગ્યાઓ  
અનુ. જાતિ (SC)92
અનુ. જાતિજાતિ (ST)189
સામાજીક અને શૈક્ષણિક પછાત વર્ગ (SEBC)510
EWS192
દિવ્યાંગ 210
જનરલ 920
કુલ 1903
Staff Nurse Vacancy

Staff Nurse Educational Qualification | શૈક્ષણિક લાયકાત

Staff Nurse Vacancy in Gujarat
Staff Nurse Vacancy in Gujarat

સ્ટાફ નર્સ, વર્ગ-3 માટેની ભરતી માટે નીચે મુજ્બની શૈક્ષણિક લાયકાત નક્કી કરવામાં આવેલ છે.

  1. ઇન્ડીયન નર્સીંગ કાઉન્સીલ / ગુજરાત નર્સીંગ કાઉન્સીલ દ્વારા માન્ય સંસ્થાઓ માંથી મેળવેલ બેઝીક બી.એસ.સી.(નર્સીંગ) (Regular) ડીગ્રી ધરાવતાં અથવા ઇન્ડીયન નર્સીંગ કાઉન્સીલ / ગુજરાત નર્સીંગ કાઉન્સીલ દ્વારા માન્ય સંસ્થાઓ માંથી મેળવેલ જનરલ નર્સીંગ એન્ડ મીડવીફરી (GNM) ડીપ્લોમાં ધરાવતાં અથવા
  2. ઓકઝીલરી નર્સ એન્ડ મીડવાઇફ (ANM) અને ફીમેલ હેલ્થ વર્કર (F.H.W) જેઓ રાજય સરકાર અથવા પંચાયત સેવામાં છેલ્લા 10 વર્ષથી નિયમિત નિમણુકથી ફરજો બજાવતા હોય અને જાહેરાતમાં દર્શાવ્યા મુજબની બી.એસ.સી. (નર્સીંગ) અથવા જી.એન.એમ.ની શૈક્ષણિક લાયકાત ધરાવતા હોય તેઓ પણ આ જગ્યા માટે અરજી કરી શકે છે અને તેઓને સરકારશ્રીના પ્રર્વતમાન નિયમોનુસાર વયમર્યાદામાં છુટછાટ મળવાપાત્ર રહેશે. પરંતુ કોઇપણ સંજોગોમાં ઉંમર 45 વર્ષ કરતા વધવી જોઇએ નહી. જે તે કચેરીનું “ના વાંધા પ્રમાણપત્ર” રજુ કરવાનું રહેશે.
  3. અરજી કરતી વખતે ગુજરાત નર્સીંગ કાઉન્સીલમાં રજીસ્ટર્ડ નર્સ અને રજીસ્ટર્ડ મીડવાઇફનુ કાયમી અને સમયાંતરે રીન્યુઅલ કરાવેલ રજીસ્ટ્રેશન હોવુ ફરજીયાત છે. અરજી પત્રકમાં રજીસ્ટર્ડ નર્સ તેમજ રજીસ્ટર્ડ મીડવાઇફ અથવા સમકક્ષ લાયકાતનો રજીસ્ટ્રેશન નંબર અવશ્ય દર્શાવવાનો રહેશે. અન્ય કોઇ પણ આધારો ગ્રાહ્ય રાખવામાં આવશે નહી.
  4. ગુજરાતી અને હિંદી ભાષાનું પુરતુ જ્ઞાન.
  5. કોમ્પ્યુટરની જાણકારી હોવી જોઇએ.

    Application Fee | અરજીની ફી

    SC, ST, SEBC, EWS, PH, EX-Servicemenનિયમોનુસાર ફી ભરવાની થતી નથી.
    અન્ય ઉમેદવારો માટે300/- (અન્ય ચાર્જ)
    ફી ભરવાની રીતOnline/Offline
    Staff Nurse Vacancy in Gujarat online fee

    નોંધ. પોસ્ટ ઓફિસમાં ફી ભરવાની અંતિમ તારીખ – 04-11-2024 રહેશે.

    Staff Nurse Vacancy ‌‌- વયમર્યાદા

    અરજી કરવાની તારીખે ઉંમર ઓછામાં ઓછી 20 વર્ષ તથા વધુમાં વધુ 40 વર્ષથી વધુ ન હોવી જોઇએ.

    કેટેગરીવયમર્યાદામાં છુટછાટ
    મુળ ગુજરાતના અનુસુચિત જાતિ, અનુસુચિત જનજાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ અને આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવારો5 વર્ષ
    40 ટકાથી વધુ અપંગતા ધરાવનાર માતે  10 વર્ષ
    એક્સ સર્વિસમેન3 વર્ષ
    Staff Nurse Vacancy in Gujarat age limit

    Staff Nurse Vacancy Salary – પગારધોરણ

    • પ્રથમ પાંચ વર્ષ સુધી રૂ. 40,800/- (ફિક્સ પગાર) મળશે.
    • ત્યારબાદ સંતોષકારકની નોકરી બાદ નિયમોનુસાર 29200-92300 ના ગ્રેડ પે મુજબ પગાર મળશે.

    How To Apply ? | અરજી કરવાની રીત

    • આ જાહેરાતના સંદર્ભમાં સમિતિ ધ્વારા http://ojas.gujarat.gov.in વેબસાઇટ મારફત કરેલ ઓનલાઇન અરજી જ સ્વીકારવામાં આવશે.
    • ઉમેદવારે જાહેરાતમાં દર્શાવ્યા તા. 05-10-2024 (14.00 કલાક) થી તા.03-11-2024 (સમય રાત્રીના 23.59 કલાક સુધી) દરમ્યાન વેબસાઈટ http://ojas.gujarat.gov.in પર અરજી પત્રક ભરી શકશે.
    • એક ઉમેદવારે ફક્ત એક જ અરજી કરવાની રહેશે. એક કરતાં વધુ અરજી કરનાર બિનઅનામત ઉમેદવારના કિસ્સામાં સૌથી છેલ્લી કન્ફર્મ થયેલ અને ફી ભર્યા સાથેની તેમજ અનામત ઉમેદવારના કિસ્સામાં સૌથી છેલ્લી કન્ફર્મ થયેલ અરજી માન્ય ગણીને તે સિવાયની બાકીની તમામ અરજીઓ “રદ” થશે.

    ઓનલાઇન અરજી કરવા માટે માટે નીચેની લિંક પરથી વિગતવાર માહિતી મેળવી શકશો.

    Important Links | મહત્વની લિંક્સ

    ઓનલાઇન અરજીની લિંક

    ઓફિસિયલ નોટિફિકેશન

    કમિશનરશ્રી, આરોગ્ય, તબીબી સેવાઓ અને તબીબી શિક્ષણ

    સમાપન

    online exam examconnect
    online exam examconnect

    જીપીએસસી પરીક્ષા (GPSC exam) શું છે ?

    GPSC Exam Date 2024-25

    GPSC Syllabus in Gujarati

    GPSC Book List In Gujarati

    આશા રાખુ છુ આપને આર્ટિકલ ઉપયોગી થયો હશે. જો આપ આપેલ જાહેરાત પૈકીમાં લાયકાત ધરાવો છો તો આપ ઓનલાઇન અરજી કરી શકો છો. અરજી કરવા સંબધિત કોઇ પણ મુંઝવણ હોય તો જરૂર કોમેન્ટ કરશો.

    FAQs :

    Staff Nurse Vacancy in Gujarat માં ઓનલાઇન અરજી કરવાની અંતિમ તારીખ કઈ છે?

    તા. 03-11-2024

    Staff Nurse Vacancy in Gujarat માં કુલ કેટલી જગ્યાઓ છે ?

    1903

    Staff Nurse Vacancy in Gujarat માં અરજી કરવાની ફી કેટલી છે?

    300 રૂ. તેમજ અન્ય ચાર્જ, અનામત કેટગરીના ઉમેદવારોએ ફી ભરવાની થતી નથી.

    PrevPreviousShikshan Sahayak Bharti 2024 Gujarat | ગુજરાતમાં ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયકની ભરતી
    NextStaff Nurse Syllabus Gujarat 2024 | સ્ટાફ નર્સ નો અભ્યાસક્રમNext
    Picture of Aarav Vasava

    Aarav Vasava

    Author

    Leave a Reply Cancel reply

    Facebook Twitter Youtube Instagram Facebook

    Latest Post

    🧪 GSSSB Laboratory Assistant Answer Key 2025 (Biology Group) Released – Raise Objections Till 22nd June!

    GSSSB Probation Officer Syllabus 2025: Complete Guide & Topics

    SSC Combined Graduate Level CGL Recruitment 2025 – Apply Now for 14,582+ Vacancies 🚀

    SPIPA Entrance Exam 2025-26 : Apply Now !

    SSC Stenographer Notification 2025 – Apply Now for 261 Vacancies 🚀

    NIACL Apprentice Recruitment 2025 – Apply Now for 500 Vacancies Across India 🚀

    'examConnect' provides information about many employment oriented exams and entrance exams conducted in Gujarat and the country for you. It also creates mocktests in each exam.

    Government Jobs Exam

    • GPSC
    • GSSSB
    • GPSSB
    • TET-TAT
    • COURT
    • FOREST
    • POLICE
    • About Us
    • Contact us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms & Conditions
    Copyright [oceanwp_date] - ExamConnect