Skip to content
examconnect-site-logo
  • Home
  • Latest Job
  • Call Letters
  • Answer Key
  • Result
  • Syllabus
  • Study Materials
    • Gujarati Vyakaran
    • Indian History
    • GCERT
    • NCERT Textbook
    • Old Question Papers
    • Syllabus
  • Home
  • Latest Job
  • Call Letters
  • Answer Key
  • Result
  • Syllabus
  • Study Materials
    • Gujarati Vyakaran
    • Indian History
    • GCERT
    • NCERT Textbook
    • Old Question Papers
    • Syllabus
Mock Test

વિદ્યાસહાયક ભરતી 2024 । Vidyasahayak Bharati 2024 Declaired.

vidyasahayak bharati 2024

ગુજરાતમાં વિદ્યાસહાયક ભરતી 2024 (Vidyasahayak Bharati 2024) ની હાલ જાહેરાત આપવામાં આવેલ છે. ઘણા વિદ્યાર્થીઓ આતુરતાથી જેની રાહ જોઇ રહ્યા હતાં જેનો હવે અંત આવી ગયો છે. આ ભરતીમાં ઓનલાઇન ફોર્મ ભરવા અને ભરતી સંબંધિત તમામ માહિતીઓનું આ લેખના માધ્યમથી સમજણ મેળવીશુ.

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

વિદ્યાસહાયક ભરતી 2024 | Vidyasahayak Bharati 2024

ભરતી કરનાર સંસ્થા ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ
નોકરીનું સ્થળ ગુજરાત રાજ્ય (મેરિટ અને ખાલી જગ્યા અનુસાર)
અરજી કરવાની તારીખ 07-11-2024 સવારના 12:00 કલાકથી
અરજી કરવાની અંતિમ તારીખ 16-11-2024 બપોરના 15:00 કલાક સુધી
અરજી કરવાની રીત ઓનલાઇન – https://vsb.dpegujarat.in
વિદ્યાસહાયક ભરતી 2024

ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ દ્વારા જીલ્લા શિક્ષણ સમિતિ/નગર શિક્ષણ સમિતિની પ્રાથમિક શાળાઓમાં વિદ્યાસહાયક (ધોરણ 1 થી 5 અને ધોરણ 6 થી 8 – ગુજરાતી/અન્ય માધ્યમ)ની ભરતી અંગેની જાહેરાત જાહેરાત આપવામાં આવેલ છે. જે નીચે મુજબ છે.

જગ્યાઓનું નામજાહેરાત નંબરવિભાગમાધ્યમકુલ ખાલી પદો
વિદ્યાસહાયક, વર્ગ-303/2023ધોરણ 1 થી 5ગુજરાતી માધ્યમ5000
વિદ્યાસહાયક, વર્ગ-304/2023ધોરણ 6 થી 8ગુજરાતી માધ્યમ7000
વિદ્યાસહાયક, વર્ગ-305/2023ધોરણ 1 થી 5 અને ધોરણ 6 થી 8અન્ય માધ્યમ1852
વિદ્યાસહાયક ભરતી 2024

સમાચાર પેપર જાહેરાત

Vidyasahayak Bharati 2024
Vidyasahayak Bharati 2024

વિદ્યાસહાયક ભરતી 2024 । મહત્વની સુચનાઓ

અરજદારી અરજી કરતાં પહેલા વિગતવાર નોટિફિકેશનનો અભ્યાસ કરી લેવાનો રહેશે. અને એ મુજબ જ અરજી કરવાની રહેશે. જાહેરાત અંવયેની કેટલીક સુચનાઓ નીચે મુજબ છે.

  • શિક્ષણ વિભાગના તા.29-10-2024 ના પત્રથી મળેલ મંજૂરી અન્વયે આ જાહેરાતમાં માત્ર ફુલ જગ્યાઓ દર્શાવેલ છે. સરકારી પ્રાથમિક શાળાઓના પ્રાથમિક શિક્ષકોના જિલ્લાફેર બદલી કેમ્પની કાર્યવાહી પૂર્ણ થયેથી તમામ જિલ્લા/નગર શિક્ષણ સમિતિના રોસ્ટર આધારિત માંગણાપત્રક મેળવી માધ્યમવાર, વિભાગવાર, વિષયવાર અને કેટેગરીવાર જગ્યાઓ જિલ્લા પસંદગી કાર્યવાહી શરૂ થતાં પહેલાં વેબસાઈટ ઉપર મુકવામાં આવશે.
  • ભરતી અંગેનું ઓન-લાઇન અરજી પત્રક વેબસાઇટ https:/vsb.dpegujarat.in ઉપર તા.07-11-2024 સવારના 12:00 કલાકથી તા.16-11-2024 ના રોજ બપોરના 15:00 કલાક સુધી ભરી શકાશે.
  • શૈક્ષણિક લાયકાત, પગાર-ધોરણ, વયમર્યાદા, વયમર્યાદામાં છુટછાટ, પસંદગી પ્રક્રિયાના નિયમો, સ્વીકારકેન્દ્રોની યાદી, ઓનલાઇન અરજીપત્ર ભરવા માટેની સુચનાઓ અને સામાન્ય સુચનાઓ તેમજ ભરતી સંદર્ભે જરૂરી તમામ ઠરાવો/પરિપત્રો ઉપરોક્ત વેબસાઇટ પર ઉપલબ્ધ છે. તેનો કાળજીપૂર્વક અભ્યાસ કરીને જ અરજી કરવાની રહેશે.
  • સ્વીકાર કેન્દ્રમાં અરજીપત્ર જમા કરાવવાની છેલ્લી તા.19-11-2024 ના રોજ 17:00 ક્લાક સુધી છે. (જાહેર રજાના દિવસ સિવાય)

વિદ્યાસહાયક ભરતી 2024 | મહત્વની લિંક । Important Links

ઓનલાઇન અરજી કરવાની લિંક

ગુજરાત શિક્ષણ વિભાગ ની વેબસાઇટ

અંતમાં, જો આપ લાયકાત ધરાવો છો તો સમયમર્યાદામાં અરજી કરી દેવાની રહેશે. અરજી કરતાં પહેલા વિગતવાર જાહેરાતનો અભ્યાસ કરી લેવો જેથી આગળ જતાં કોઇ પણ સમસ્યાનો સામનો ન કરવો પડે. ઓનલાઇન અરજીમાં ખાસ કરીને જન્મ તારીખ, લાયકાત, જાતિની મહત્વની બાબતો ખુબજ શાંતિથી ભરવી. આશા રાખુ છુ આ આર્ટિકલ આપને ઉપયોગી થયો હશે.

Faqs : વિદ્યાસહાયક ભરતી 2024

વિદ્યાસહાયક ભરતી 2024 ની અરજી કરવાની તારીખ કઈ છે ?

07-11-2024 સવારના 12:00 કલાકથી

વિદ્યાસહાયક ભરતી 2024 અરજી કરવાની અંતિમ તારીખ કઈ છે ?

16-11-2024 બપોરના 15:00 કલાક સુધી

વિદ્યાસહાયક ભરતી 2024 અરજી કરવાની રીત કઈ છે ?

આ ભરતી માટે ઓનલાઇન અરજી કરવાની રહેશે. જે https://vsb.dpegujarat.in વેબસાઇટથી ભરી શકાશે.

વિદ્યાસહાયક ભરતી 2024 માં ધોરણ 1 થી 5ની ગુજરાતી માધ્યમમાં કેટલી જગ્યાઓ છે.

5000 જગ્યાઓ છે.

PrevPreviousWhat is Sardar Patel Good Governance CM Fellowship Program in Gujarat
NextGSSSB CCE 2025 Notification | CCE 2025 માટે મહત્વના સમાચારNext
Picture of Aarav Vasava

Aarav Vasava

Author

Leave a Reply Cancel reply

Facebook Twitter Youtube Instagram Facebook

Latest Post

SSC Combined Graduate Level CGL Recruitment 2025 – Apply Now for 14,582+ Vacancies 🚀

SPIPA Entrance Exam 2025-26 : Apply Now !

SSC Stenographer Notification 2025 – Apply Now for 261 Vacancies 🚀

NIACL Apprentice Recruitment 2025 – Apply Now for 500 Vacancies Across India 🚀

Central Bank of India Recruitment 2025 – Apply Now for 4500 Apprentice Vacancies 🚀

AWES Army School TGT PGT PRT Recruitment 2025: Complete Guide !

'examConnect' provides information about many employment oriented exams and entrance exams conducted in Gujarat and the country for you. It also creates mocktests in each exam.

Government Jobs Exam

  • GPSC
  • GSSSB
  • GPSSB
  • TET-TAT
  • COURT
  • FOREST
  • POLICE
  • About Us
  • Contact us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms & Conditions
Copyright [oceanwp_date] - ExamConnect