GSSSB Forest Guard Result 2024 | વન રક્ષક નું પ્રોવિઝનલ પરિણામ જાહેર

GSSSB Forest Guard Result 2024
GSSSB Forest Guard Result 2024

GSSSB Forest Guard Result 2024 ની જાહેરાત કરવામાં આવેલ છે. ઘણા લાંબા સમયથી આ પરીક્ષાના પરિણામની રાહ જોવાઇ રહી હતી. અંતે તેની જાહેરાત કરવામાં આવેલ છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

GSSSB Forest Guard Result 2024 । વનરક્ષક પરિણામ

પરીક્ષા લેનાર સંસ્થાગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ
જગ્યાનું નામ Forest Guard । વન રક્ષક, વર્ગ-3
જાહેરાત ક્રમાંકForest/202223/1
નોકરીનું રાજ્યગુજરાત
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ઓફિસિયલ વેબસાઇટક્લિક કરો.
પ્રોવિઝનલ પરિણામ । Prov. Resultક્લિક કરો
  • આ પરીણામમાં કુલ 1600 ઉમેદવારોની યાદી આપમાં આવેલ છે.
  • તા. 11-11-2024 થી 14-11-2024 દરમિયાન ડોક્યુમેંટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવશે.
  • ડોક્યુમેંટ વેરિફીકેશન માટે જરૂરી તમામ માહિતી માટે પોવિઝનલ મેરિટ લિસ્ટ આપેલ માહિતીનો વિગતવાર અભ્યાસ કરવાનો રહેશે.

જીપીએસસી પરીક્ષા (GPSC exam) શું છે ?

GPSC Exam Date 2024-25

GPSC Syllabus in Gujarati

GPSC Book List In Gujarati

online exam examconnect
online exam examconnect

આશા રાખુ છુ આપને આર્ટિકલ ઉપયોગી થયો હશે. આપના અન્ય મિત્રોને પણ શેઅર કરશો તેમજ આવીજ રસપ્રદ માહિતી માટે અમારી સાથે જોડાયેલા રહેશો. ધન્યવાદ

Leave a Reply