Gramin Dak Sevak Recruitment 2025

Gramin Dak Sevak Recruitment 2025 | ભારતીય પોસ્ટ ઓફિસમાં ગ્રામીણ ડાક સેવકની ભરતીની જાહેરાત

Facebook
Twitter
WhatsApp
Telegram
Threads

For Latest Updates : 

Follow Us On

Gramin Dak Sevak Recruitment 2025 : ભારતીય પોસ્ટ ઓફિસ, ગ્રામીણ ડાક સેવકની જગ્યાઓ માટે ભરતીની જાહેરાત આપવામાં આવેલ છે. તમામ

Gramin Dak Sevak Recruitment 2025 : ભારતીય પોસ્ટ ઓફિસ, ગ્રામીણ ડાક સેવકની જગ્યાઓ માટે ભરતીની જાહેરાત આપવામાં આવેલ છે. તમામ ઉમેદવારો કે જેઓ આ પરીક્ષામાં અરજી કરવા માંગે છે તેઓએ તારીખ 03-માર્ચ-2025 સુધી ઓનલાઇન અરજી કરવાની રહેશે. આ ભરતી માટેની અન્ય વિગતો જેવી કે અભ્યાસક્રમ, શૈક્ષણિક અને વ્યક્તિગત લાયકાતો, અને ભરતી પ્રક્રિયાની વિગતો માટે જાહેરાતનો અભ્યાસ કરવાનો રહેશે. 

Gramin Dak Sevak Recruitment 2025

મહત્વની તારીખ । Important Date

  • અરજી કરવાની શરૂઆત – 10-02-2025  
  • અરજી કરવાની અંતિમ તારીખ – 03-03-2025

અરજીની ફી | Application Fee

  • જનરલ/ઓબીસી/ઇડબલ્યુએસ – 100
  • એસસી/એસટી/દિવ્યાંગ- 0

Gramin Dak Sevak (GDS) Recruitment 2025 : Age Limit | વયમર્યાદા

ગ્રામીણ ડાક સેવક

  • ઓછામાં ઓછી- 18 વર્ષ
  • વધુમાં વધુ – 40 વર્ષ
  • નોંધ- ઉંમરમાં છુટછાટ માટે સરકારના વર્તમાન નિયમોનુસાર આ ભરતીની વિગતવાર નોટિફિકેશનનો અભ્યાસ કરવો.

ભારતીય પોસ્ટ ઓફિસ ભરતી 2025: ભરતીની વિગતો

જગ્યાનું નામકુલ જગ્યાઓલાયકાત
ગ્રામીણ ડાક સેવક 21413ધોરણ-10 પાસ(ગણિત અને અંંગ્રેજી વિષય ફરજિયાત), સ્થાનિક ભાષાનું જ્ઞાન, કોમ્પ્યુટરનું જ્ઞાન, સાયકલનું જ્ઞાન

ભારતીય પોસ્ટ ઓફિસ ભરતી 2025 : અરજી કેવી રીતે કરવી

નોંધ: ઉમેદવારોએ અરજી કરતાં પહેલા અધિકારિક નોટિફિકેશનનો અભ્યાસ કરવો

  • ઉમેદવારોએ https://indiapostgdsonline.gov.in/ જઈને નોટિફિકેશનનો વિગતવાર અભ્યાસ કરવાનો રહેશે.
  • રજીસ્ટ્રેશન પર ક્લિક કરી પોતાની માગ્યા મુજબની વિગતો દાખલ કરો.
  • અરજી સબમિટ કરતાં ઓટીપી દાખલ કરો અને મોબાઇલ નંબર રજીસ્ટર્ડ કરો.
  • ફોટો, સહી અને એજ્યુકેશન સર્ટિફિકેત ઓપલોડ કરો.
  • અરજીની ફી ચુકવો.
  • અરજી કરતી વખતે તમામ વિગતો ધ્યાનપુર્વક ચકાસ્યા બાદ જ અરજી સબમિત કરવી.
  • અરજી સબમિટ કર્યા બાદ તેની પ્રિંટ કાઢી લેવી.

મહત્વની લિંક્સ । Important Links

ઓનલાઇન અરજી ક્લિક કરો.
ભારતીય પોસ્ટ ઓફિસની ઓફિસિયલ વેબસાઇટ ક્લિક કરો.
ગ્રામીણ ડાક સેવકની નોટિફિકેશન નોટિફિકેશન ડાઉનલોડ
Examconnect Chennal Telegram | Instagram

જીપીએસસી પરીક્ષા (GPSC exam) શું છે ?

GPSC Exam Date 2024-25

GPSC Syllabus in Gujarati

GPSC Book List In Gujarati

Scroll to Top