Skip to content
examconnect-site-logo
  • Home
  • Latest Job
  • Call Letters
  • Answer Key
  • Result
  • Syllabus
  • Study Materials
    • Gujarati Vyakaran
    • Indian History
    • GCERT
    • NCERT Textbook
    • Old Question Papers
    • Syllabus
  • Home
  • Latest Job
  • Call Letters
  • Answer Key
  • Result
  • Syllabus
  • Study Materials
    • Gujarati Vyakaran
    • Indian History
    • GCERT
    • NCERT Textbook
    • Old Question Papers
    • Syllabus
Mock Test

Gujarat Education Department 10 Years Recruitment Calander Declaired | શિક્ષણ વિભાગનું 10 વર્ષનું ભરતી કેલેન્ડર જાહેર

Gujarat Education Department 10 Years Recruitment Calander

Gujarat Education Department 10 Years Recruitment Calander : હાલમાં શિક્ષણ વિભાગનું 10 વર્ષનું ભરતી કેલેન્ડર જાહેર કરવામાં આવેલ છે. આ ભરતી કેલેન્ડર અનુસાર વર્ષ 2024 થી વર્ષ 2033 સુધી કુલ 97227 જેટલી વિવિધ જગ્યાઓમાં ભરતી કરવામાં આવનાર છે. આ કેલેન્ડર મુજબ શિક્ષકોનું કુલ 63615 જેટલી ભરતી કરવામાં આવશે. ચાલો વિગતવાર માહિતી મેળવીએ.

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

Gujarat Education Department 10 Years Recruitment Calander Declaired.

શિક્ષણ વિભાગ દ્વારા શૈક્ષણિક અને બીન શૈક્ષણિક કર્મચારીઓ અને અધિકારીઓની કુલ 97227 જેટલી જગ્યાઓ માટે 10 વર્ષનું ભરતી કેલેંડર જાહેર કરેલ છે.

આ દસ વર્ષના સમયગાળા દરમિયાન કુલ 54215 જેટલા કર્મચારીઓ નિવૃત થનાર છે. જેથી આ તમામ ખાલી જગ્યાઓ ઉપરાંત ખાલી રહેલ મહેકમ તેમજ નવુ ઊભુ થનાર મહેકમ મળી તમામ જગ્યાઓ પર ભરતી હાથ ધરવામાં આવનાર છે.

સૌથી વધુ ધોરણ 1 થી 5 માં એટલે કે પ્રાથમિક શાળાઓમાં કુલ 63615 જેટલી ખુબ મોટા પ્રમાણમાં ભરતી થનાર છે. જેથી એવું કહેવામાં આવી રહ્યુ છે કે પીટીસીની ફરી બોલબાલા આવશે. અને ખુબ જ મોટ પાયે વિદ્યાર્થીઓ આ અભ્યાસક્રમાં પ્રવેશ મેળવશે.

આ ભરતી કેલેન્ડર 2 બેઠકમાં તૈયાર કરવામાં આવેલ છે. જેમાં સામાન્ય વહીવટ વિભાગના અને નાણાં વિભાગના ઉચ્ચ અધિકારીઓ હાજર રહેલ હતાં.

પ્રાથમિક વિભાગ, માધ્યમિક વિભાગ, ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં શૈક્ષણિક અને બિન શૈક્ષણિક મળી કુલ 94253 જેટલી ભરતી કરવામાં આવશે. જ્યારે યુનિવર્સિટી અને કોલેજોમાં કમિશનરેટ ઓફ હાયર એજ્યુકેશનની કચેરી દ્વારા પ્રિંસિપાલ, આસિસ્ટંટ પ્રોફેસર, પિટીઆઇ અને લેબ આસિસ્ટંટ મળી કુલ 771 જગ્યાઓ ભરવામાં આવશે.

પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક વિભાગમાં ભરતી

Gujarat Education Department 10 Years Recruitment Calander
Gujarat Education Department 10 Years Recruitment Calander
પદનું નામસંખ્યા
DEO-DPEO વર્ગ-140
TPEO83
કેળવણી નિરીક્ષક વર્ગ-2523
શ્રેયાન અધિક્ષક વર્ગ-26
મ. કેળવણી નિરીક્ષક503
હેડ ક્લાર્ક84
સિનિયર ક્લાર્ક195
જુનિયર ક્લાર્ક1219
 સરકારી માધ્યમિક શિક્ષક1788
સરકારી ઉ.મા. શિક્ષક2114
પ્રાથમિકના મુખ્ય શિક્ષક547
ધોરણ.1 થી 5 માં શિક્ષક63615
ધોરણ.6 થી 8 માં શિક્ષક20223
સ્પેશિયલ એજ્યુકેટર્સ2810
સિનિયર લેક્ચરર વર્ગ-259
લેક્ચરર વર્ગ-3441

ઉચ્ચ અને ટેકનિકલ વિભાગમાં થનારી ભરતી

ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણમાં થનારી ભરતી
પ્રોફેસર18
એસો.પ્રોફેસર2
આસિ.પ્રોફેસર387
લેક્ચરર526
લેબ.આસિસ્ટન્ટ286
ઈન્સ્ટ્રકટર427
હેડ ક્લાર્ક26
સિનિયર ક્લાર્ક83
જુનિયર ક્લાર્ક2103
કુલ2103

ઉચ્ચ શિક્ષણમાં થનારી ભરતી

પ્રિન્સિપાલ વર્ગ-138
એસિસ્ટન્ટ પ્રોફેસર વર્ગ-2601
PTI વર્ગ-335
લેબ આસિસ્ટન્ટ વર્ગ-397
કુલ771

વર્ષ મુજબ કેટલી જગ્યાઓ ભરાશે તેની વિગતો

વર્ષ પ્રમાણે કેટલી જગ્યામાં ભરતી કરાશે ?
202416,700
202512,955
20266,528
20276,066
20285,541
2029654
20308,274
20318,402
203218,487
203316,560

મહત્વની લિંક

10 Years Recruitment Calander pdf Download

Gujarat Education Department official Website

Read Also :

જીપીએસસી પરીક્ષા (GPSC exam) શું છે ?

GPSC Exam Date 2024-25

GPSC Syllabus in Gujarati

GPSC Book List In Gujarati

આશા રાખુ છુ આપને આર્ટિકલ ઉપયોગી થયો હશે. અન્ય મિત્રો સુધી પણ પહોંચાડશો. આ બ્લોગ પર સરકારી ભરતી અને ફ્રી સ્ટડી મટિરિયલ્સ તેમજ વિવિધ ફ્રી મોકટેસ્ટનું આયોજન કરવામાં આવે છે. જેનો પણ આપ લાભ ઉઠાવી શકો છો.

online exam examconnect
online exam examconnect

PrevPreviousGPSC Recruitment 2025 Notification । Apply Online
NextDivyang Vidyasahayak Recruitment 2025 | દિવ્યાંગજનો માટે વિદ્યાસહાયકની ભરતીNext
Picture of Aarav Vasava

Aarav Vasava

Author

Leave a Reply Cancel reply

Facebook Twitter Youtube Instagram Facebook

Latest Post

SSC Combined Graduate Level CGL Recruitment 2025 – Apply Now for 14,582+ Vacancies 🚀

SPIPA Entrance Exam 2025-26 : Apply Now !

SSC Stenographer Notification 2025 – Apply Now for 261 Vacancies 🚀

NIACL Apprentice Recruitment 2025 – Apply Now for 500 Vacancies Across India 🚀

Central Bank of India Recruitment 2025 – Apply Now for 4500 Apprentice Vacancies 🚀

AWES Army School TGT PGT PRT Recruitment 2025: Complete Guide !

'examConnect' provides information about many employment oriented exams and entrance exams conducted in Gujarat and the country for you. It also creates mocktests in each exam.

Government Jobs Exam

  • GPSC
  • GSSSB
  • GPSSB
  • TET-TAT
  • COURT
  • FOREST
  • POLICE
  • About Us
  • Contact us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms & Conditions
Copyright [oceanwp_date] - ExamConnect