Skip to content
examconnect-site-logo
  • Home
  • Latest Job
  • Call Letters
  • Answer Key
  • Result
  • Syllabus
  • Study Materials
    • Gujarati Vyakaran
    • Indian History
    • GCERT
    • NCERT Textbook
    • Old Question Papers
    • Syllabus
  • Home
  • Latest Job
  • Call Letters
  • Answer Key
  • Result
  • Syllabus
  • Study Materials
    • Gujarati Vyakaran
    • Indian History
    • GCERT
    • NCERT Textbook
    • Old Question Papers
    • Syllabus
Mock Test

Khel Sahayak Recruitment 2025 | ખેલ સહાયક ની ભરતી

Khel Sahayak Recruitment 2025 : ગુજરાતના શિક્ષણ વિભાગ અંતર્ગત આવતી પ્રાથમિક શાળાઓમાં ખેલ સહાયક અની ભરતી 11 માસના કરાર આધારિત કરવામાં આવનાર છે. રસ ધરાવતા ઉમેદવારો નિયત સમયમર્યાદામાં અરજી કરવાની રહેશે. અત્રે અરજી કરવાની રીત, લાયકાત, અનુભવ વગેરે બાબતો આપવામાં આવેલ છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

નોંધ. અગાઉ આ ભરતી બાબતે ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવેલ છે. જેમા નામ. ગુજરાત હાઇકોર્ટના આદેશ અનુસાર હાલ ઉંમર 38 વર્ષથી વધારી 40 વર્ષ કરવામાં આવેલ હોય નવી અરજી સ્વીકારવામાં આવનાર છે.

Khel Sahayak Recruitment 2025

  • જગ્યાનું નામ : ખેલ સહાયક યોજના
  • અધિકારિક વેબસાઇટ : vsb.dpegujarat.in

ગુજરાત શાળા શિક્ષણ પરિષદ

Khel Sahayak Recruitment 2025 : Important Date

  • અરજી કરવાની તારીખ : 3 એપ્રિલ 2025
  • અરજી કરવાની અંતિમ તારીખ : 8 એપ્રિલ 2025

શિક્ષણ વિભાગનું 10 વર્ષનું ભરતી કેલેન્ડર જાહેર

Khel Sahayak Recruitment 2025 : અગત્યની સુચનાઓ

વિગતવાર નોટિફિકેશન ડાઉનલોડ કરો.

Khel Sahayak Recruitment 2025
Khel Sahayak Recruitment 2025

Khel Sahayak Recruitment 2025 : Qualification

  • વર્ષ 2023 માં લેવામાં આવેલ ખેલ સહાયક અભિરૂચિ કસોટી SAT (Sport Aptitude Test) પાસ થયેલ હોવી જોઇએ.

Khel Sahayak Recruitment 2025 : Salary

રૂ. 21000/- ફિક્સ પગાર મળશે. (કરારીય સમયગાળા દરમિયાન)

Khel Sahayak Recruitment 2025 : Age Limits

  • અરજી કરવાની અંતિમ તારીખ સુધીમાં ઉંમર 40 વર્ષથી વધુ નહી.

Khel Sahayak Recruitment 2025 : અરજી કેવી રીતે કરવી ?

  • લાયકાત ધરાવનાર ઉમેદવારોએ vsb.dpegujarat.in વેબસાઇટ પર જઈને ઓનલાઇન અરજી કરવાની રહેશે.
  • અહીં આપને આપની Personal Details, Educational Details, Experiences વગેરે વિગતો ભરવાની રહેશે.
  • આ સિવાય આપનો પાસપોર્ટ સાઇઝનો ફોટો અને સ્કેન કરેલ સહીનો નમુનો પણ JPEG ફોર્મેટમાં અપલોડ કરવાનો રહેશે.
  • SAT (Sport Aptitude Test) નું પ્રમાણપત્ર ઓપલોડ કરવાના રહેશે.
  • અરજી કરતા પહેલા Detailed Notification માં આપેલ અરજી કરવા સંબંધિત તમામ વિગતો વાંચી લેવી.

Khel Sahayak Recruitment 2025 : મહત્વની લિંક્સ (Important Links)

  • ઑફિસિયલ વેબસાઇટ :vsb.dpegujarat.in
  • ઓફિસિયલ નોટિફિકેશન : ક્લિક કરો.
  • ઓનલાઇન અરજી કરવાની લિંક : ક્લિક કરો.
online exam examconnect
online exam examconnect

આશા રાખુ છુ આપને આર્ટિકલ ઉપયોગી થયો હશે. આ આર્ટિકલ અન્ય સુધી પણ પહોંચાડવા વિનંતી છે.

PrevPreviousDivyang Vidyasahayak Recruitment 2025 | દિવ્યાંગજનો માટે વિદ્યાસહાયકની ભરતી
NextISRO Apprenticeship 2025 | ઈસરો માં એપ્રેન્ટિસની ભરતીNext
Picture of Aarav Vasava

Aarav Vasava

Author

Leave a Reply Cancel reply

Facebook Twitter Youtube Instagram Facebook

Latest Post

SSC Combined Graduate Level CGL Recruitment 2025 – Apply Now for 14,582+ Vacancies 🚀

SPIPA Entrance Exam 2025-26 : Apply Now !

SSC Stenographer Notification 2025 – Apply Now for 261 Vacancies 🚀

NIACL Apprentice Recruitment 2025 – Apply Now for 500 Vacancies Across India 🚀

Central Bank of India Recruitment 2025 – Apply Now for 4500 Apprentice Vacancies 🚀

AWES Army School TGT PGT PRT Recruitment 2025: Complete Guide !

'examConnect' provides information about many employment oriented exams and entrance exams conducted in Gujarat and the country for you. It also creates mocktests in each exam.

Government Jobs Exam

  • GPSC
  • GSSSB
  • GPSSB
  • TET-TAT
  • COURT
  • FOREST
  • POLICE
  • About Us
  • Contact us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms & Conditions
Copyright [oceanwp_date] - ExamConnect