GPSSB Vacancy 2025 (PwD)

GPSSB Vacancy 2025 PwD | ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા દિવ્યાંગ ઉમેદવારો માટે ભરતી જાહેર કરી.

Facebook
Twitter
WhatsApp
Telegram
Threads

For Latest Updates : 

Follow Us On

GPSSB Vacancy 2025 PwD : ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા પંચાયત સેવા વર્ગ-3 સંવર્ગની “ફક્ત દિવ્યાંગ ઉમેદવારો” માટેની ખાસ

GPSSB Vacancy 2025 PwD : ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા પંચાયત સેવા વર્ગ-3 સંવર્ગની “ફક્ત દિવ્યાંગ ઉમેદવારો” માટેની ખાસ ભરતી ઝુંબેશ અંતર્ગત સીધી ભરતીની જાહેરાત આપવામાં આવેલ છે. કુલ 1251 જગ્યાઓની આ ભરતીમાં લાયકાત ધરાવતા ઉમેદવારો નિયત સમયમર્યાદામાં અરજી કરવાની રહેશે. અત્રે અરજી કરવાની રીત, લાયકાત, તેમજ અન્ય બાબતો નીચે મુજબ આપવામાં આવેલ છે.

GPSSB Vacancy 2025 PwD | GPSSB દિવ્યાંગ ઉમેદવારો માટે ભરતી જાહેર કરી.

જાહેરાત ક્રમાંકસંવર્ગનું નામદિવ્યાંગ ઉમેદવારો માટે ભરવાપાત્ર કુલ જગ્યાઓની સંખ્યા
૧/૨૦૨૫-૨૬લેબોરેટરી ટેકનીશીયન43
૨/૨૦૨૫-૨૬સ્ટાફ નર્સ36
૩/૨૦૨૫-૨૬વિસ્તરણ અધિકારી (ખેતી)12
૪/૨૦૨૫-૨૬પશુધન નિરીક્ષક23
૫/૨૦૨૫-૨૬આંકડા મદદનીશ18
૬/૨૦૨૫-૨૬જુનીયર ફાર્માસિસ્ટ43
૭/૨૦૨૫-૨૬વિસ્તરણ અધિકારી (સહકાર)(ગ્રેડ-૨)8
૮/૨૦૨૫-૨૬સંશોધન મદદનીશ5
૯/૨૦૨૫-૨૬મુખ્ય સેવિકા20
૧૦/૨૦૨૫-૨૬ગ્રામ સેવક112
૧૧/૨૦૨૫-૨૬ફીમેલ હેલ્થ વર્કર324
૧૨/૨૦૨૫-૨૬મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (પુ)202
૧૩/૨૦૨૫-૨૬જુનીયર ક્લાર્ક (વહીવટ/હિસાબ)102
૧૪/૨૦૨૫-૨૬ગ્રામ પંચાયત મંત્રી238
૧૫/૨૦૨૫-૨૬અધિક મદદનીશ ઇજનેર(સિવિલ)48
૧૬/૨૦૨૫-૨૬નાયબ ચીટનીસ17
કુલ1251

ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, ગાંધીનગર

GPSSB Vacancy 2025 (PwD) : Important Date

  • અરજી કરવાની તારીખ : 15 એપ્રિલ 2025
  • અરજી કરવાની અંતિમ તારીખ : 15 મે 2025

GPSSB Vacancy 2025 (PwD) : અગત્યની સુચનાઓ

નોંધ: આપની શૈક્ષણિક લાયકાત અનુસાર આપ જે જગ્યા માટે અરજી કરવા માંગો છો તે નોટિફિકેશન નીચેની લિંક પરથી ડાઉનલોડ કરી શકશો.

વિગતવાર નોટિફિકેશન ડાઉનલોડ કરો.

GPSSB Vacancy 2025 PwD
GPSSB Vacancy 2025 (PwD)

GPSSB Vacancy 2025 (PwD) : Qualification

  • સંવર્ગ મુજબ ની શૈક્ષણિક લાયકાત માટે સંબધિત ભરતીની વિગતવાર નોટિફિકેશનો અભ્યાસ કરવો.

GPSSB Vacancy 2025 (PwD) : Salary

  • જગ્યા મુજબ રૂ. 26000 થી 40000 સુધી પ્રથમ પાંચ વર્ષ સુધી ફિક્સ પગાર રહેશે.
  • ત્યારબાદ સરકારના ધારાધોરણો મુજબનો પગાર રહેશે.

GPSSB Vacancy 2025 (PwD) : Age Limits

  • અરજી કરવાની અંતિમ સુધી માં મહત્તમ વયમર્યાદા થી વધુ ઉંમર ન હોવી જોઇએ.

READ ALSO : ઇસરો એપ્રેંટિસ ભરતી 2025

GPSSB Vacancy 2025 (PwD) : અરજી કેવી રીતે કરવી ?

  • લાયકાત ધરાવનાર ઉમેદવારોએ https://ojas.gujarat.gov.in/ વેબસાઇટ પર જઈને ઓનલાઇન અરજી કરવાની રહેશે.
  • અહીં આપને આપની Personal Details, Educational Details,વગેરે વિગતો ભરવાની રહેશે.
  • આ સિવાય આપનો પાસપોર્ટ સાઇઝનો ફોટો અને સ્કેન કરેલ સહીનો નમુનો પણ JPEG ફોર્મેટમાં અપલોડ કરવાનો રહેશે.
  • આ ભરતી દિવ્યાંગ ઉમેદવારો માટે હોય દિવ્યાંગતાની વિગતો રજુ કરવાની રહેશે.
  • અરજી કરતા પહેલા Detailed Notification માં આપેલ અરજી કરવા સંબંધિત તમામ વિગતો વાંચી લેવી.

GPSSB Vacancy 2025 (PwD) : મહત્વની લિંક્સ (Important Links)

online exam examconnect
online exam examconnect

આશા રાખુ છુ આપને આર્ટિકલ ઉપયોગી થયો હશે. આ આર્ટિકલ અન્ય સુધી પણ પહોંચાડવા વિનંતી છે.

Scroll to Top