GPSC Class 1 2 Mains Syllabus 2025

GPSC Class 1 2 Mains Syllabus 2025

મિત્રો, GPSC Class 1 2 Mains Syllabus 2025 જાહેર કરવામાં આવેલ છે. છેલ્લે ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા વર્ગ-1 અને વર્ગ-2 તેમજ વર્ગ-3 માટેની પ્રાથમિક પરીક્ષા માટે સામાન્ય અભ્યાસક્રમ જાહેર કરેલ હતો જ્યારે વર્ગ-1, 2 નો મુખ્ય પરીક્ષાનો અભ્યાસક્રમ હાલ જાહેર કરવામાં આવેલ છે. આ લેખના માધ્યમથી મુખ્ય પરીક્ષાનો અભ્યાસક્રમ વિગતવાર જાણીશુ.

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

GPSC Class 1 2 Mains Syllabus 2025

  • ભરતી કરનાર સંસ્થા: ગુજરાત જાહેર સેવા આયોગ
  • અભ્યાસક્રમ : જીપીએસસી વર્ગ-1 અને વર્ગ-2
  • જાહેરાત ક્રમાંક : 240/2024-25

GPSC Class 1 2 Exam Pattern 2025

GPSC Class 1 2 Mains Syllabus 2025
  • ગુજરાતી ભાષા: નિબંધ, વિચાર વિસ્તાર, સંક્ષેપીકરણ, ગદ્યસમીક્ષા, ઔપચારિક ઉદબોધન, પત્ર લેખન, ચર્ચાપત્ર, અહેવાલ લેખન, સંવાદ લેખન, ભાષાંતર અને ગુજરાતી વ્યાકરણનો સમાવેશ થાય છે.
  • અંગ્રેજી ભાષા: નિબંધ, પ્રેસીસ રાઇટિંગ, રીડીંગ કોમ્પ્રિહેન્શન, ગુજરાતીમાંથી અંગ્રેજીમાં અનુવાદ અને અંગ્રેજી વ્યાકરણ, શબ્દભંડોળ અને ઉપયોગનો સમાવેશ થાય છે.
  • નિબંધ: આ પેપરમાં બે નિબંધો લખવાના હોય છે, જે દરેક 1000-1200 શબ્દોના હોવા જોઈએ.
  • સામાન્ય અભ્યાસ-1: ઇતિહાસ, સાંસ્કૃતિક વારસો અને ભૂગોળનો સમાવેશ થાય છે.
  • સામાન્ય અભ્યાસ-2: ભારતીય રાજનીતિ અને બંધારણ, શાસન અને સામાજિક ન્યાય અને ભારતીય સમાજનો સમાવેશ થાય છે.
  • સામાન્ય અભ્યાસ-3: વિજ્ઞાન અને ટેકનોલોજી, પર્યાવરણ વિજ્ઞાન અને આપત્તિ વ્યવસ્થાપનનો સમાવેશ થાય છે.
  • સામાન્ય અભ્યાસ-4: નીતિશાસ્ત્રનો સમાવેશ થાય છે.

GPSC Class 1 2 Syllabus pdf download

ઉપરોક્ત માહિતી અનુસાર Gujarat Public Service Commission દ્વારા જાહેર કરવામાં આવેલ મુખ્ય પરીક્ષાનો અભ્યાસક્રમ ડાઉનલોડ કરવાની લિંક નીચે મુજબ છે.

GPSC Class 1 2 Syllabus pdf download

GPSC Important Links

GPSC OJAS : Online Application form

GPSC Official Website

Close-up of a tablet displaying Google's search screen, emphasizing technology and internet browsing.

જીપીએસસી પરીક્ષા (GPSC exam) શું છે ?

GPSC Exam Date 2024-25

GPSC Syllabus in Gujarati

GPSC Book List In Gujarati

online exam examconnect
online exam examconnect

આશા છે કે આ બ્લોગ પોસ્ટ તમને જીપીએસસી મુખ્ય પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થશે.

Picture of Aarav Vasava

Aarav Vasava

Leave a Reply