Gujarat High Court Librarian Vacancy : ગુજરાત હાઇકોર્ટ, અમદાવાદ દ્વારા લાઈબ્રેરિયન (Group-C) અને લાઈબ્રેરિયન-કમ-રિસર્ચ અસિસ્ટન્ટ પદ માટે 58 જગ્યાઓ પર ભરતી જાહેર કરવામાં આવી છે. આ ભરતી વિશેની તમામ બાબતો વિશે આપણે આ બ્લોગમાં માહિતી મેળવીશુ.
Table of Contents
📌 Gujarat High Court Librarian Vacancy : મહત્વપૂર્ણ વિગતો
| વિષય | વિગતો |
| પદનું નામ | લાઈબ્રેરિયન અને લાઈબ્રેરિયન-કમ-રિસર્ચ અસિસ્ટન્ટ (Librarian & Librarian cum Research Assistant) |
| કુલ જગ્યાઓ | 58 (57 – District Judiciary, 1 – Industrial Courts) |
| પગારધોરણ | ₹25,500 – ₹81,100/- (Pay Matrix મુજબ + ભથ્થાઓ) |
| અરજી શરૂ | 9 મે 2025 (12:00 વાગ્યાથી) |
| અરજી છેલ્લી તારીખ | 23 મે 2025 (રાત્રે 11:59) |
| લેખિત પરીક્ષા | 29 જૂન 2025 (MCQ) |
| મૌખિક ઇન્ટરવ્યૂ | જુલાઈ / ઑગસ્ટ 2025 (40 ગુણ) |
✅ Qualification: લાયકાત
શૈક્ષણિક લાયકાત:
- લાઈબ્રેરી એન્ડ ઇન્ફર્મેશન સાયન્સમાં બેચલર ડિગ્રી
- લૉ ડિગ્રી હોવી પ્રાધાન્ય મળશે
- કમ્પ્યુટર જ્ઞાનનું પ્રમાણપત્ર જરૂરી
અનુભવ:
- લાઈબ્રેરીમાં 2 વર્ષની કામગીરીનો અનુભવ હોવો જોઇએ.
ભાષા જ્ઞાન:
- ગુજરાતી, અંગ્રેજી અને હિન્દીનું જ્ઞાન જરૂરી છે.
🧓 Age Limits : ઉંમર મર્યાદા
- સામાન્ય: 21 થી 37 વર્ષ
- અધિકતમ છૂટ
- મહિલા/ST/SEBC: +5 વર્ષ
- દિવ્યાંગ: +10 વર્ષ
- એક્સ-સર્વિસમેન: સેવા વર્ષ +3
- કુલ મહત્તમ ઉંમર: 45 વર્ષ
Read Also : અધિક મદદનીશ ઇજનેરની કુલ 824 જગ્યાઓ માટે ભરતી જાહેર
📚 પરીક્ષાનું અભ્યાસક્રમ અને માળખુ (MCQ – 100 ગુણ)
અભ્યાસક્રમ અને વિષયો:
- અભ્યાસક્રમ અને વિષયો:
| ક્રમ | વિષય | નોંધ |
| 1️ | લાઈબ્રેરી સાયન્સ | મૂળભૂત સિદ્ધાંતો, સંવર્ધન, કૅટાલોગિંગ વગેરે |
| 2️ | અંગ્રેજી ભાષા | વ્યાકરણ, વાક્ય રચના, શબ્દસમૂહો |
| 3️ | જનરલ નોલેજ | ઇતિહાસ, ભૂગોળ, વિજ્ઞાન, વર્તમાન ઘટનાઓ |
| 4️ | તર્કશક્તિ અને વિશ્લેષણાત્મક ક્ષમતા | લોજિકલ રીઝનિંગ |
| 5️ | લીગલ નોલેજ | CrPC, CPC, IPC, Indian Evidence Act, બંધારણ |
| 6️ | કમ્પ્યુટર જ્ઞાન | બેઝિક એપ્લિકેશન, MS Office, ઈન્ટરનેટ |
- પરીક્ષા ભાષા: અંગ્રેજી
- સમય: 2 કલાક
- નેગેટિવ માર્કિંગ: -0.33 ગુણ પ્રતિ ખોટો જવાબ
- પાત્રતા ગુણ:
- ST/SEBC/PwBD: 45%
- અન્ય તમામ: 50%
🗣️ મૌખિક પરીક્ષા (Viva-voce) – 40 ગુણ
- પસંદગી લાયક ઉમેદવારો માટે
- ઓછામાં ઓછા 40% ગુણ મળવા જરૂરી
- છેલ્લી મેરિટ લેખિત + ઇન્ટરવ્યૂ ગુણના સમૂહ પરથી નક્કી થશે
💵 ફી માળખું
કેટેગરી ફી
- SC/ST/SEBC/EWS/PwBD/Ex-Servicemen ₹750 + બેંક ચાર્જ
- અન્ય તમામ ₹1500 + બેંક ચાર્જ
🧭 પોસ્ટિંગની માહિતી
- District Judiciary માટે ઉમેદવાર પોતાનું જિલ્લા પ્રેફરન્સ આપી શકે છે (કુલ – 3).
- Industrial Court માટે પોસ્ટિંગ સીધી ઓફિસ દ્વારા નક્કી કરવામાં આવશે.
- પ્રેફરન્સ બદલવાની મંજૂરી નહીં મળે.
મહત્વની લિંકસ । Important Links
- 👉 આધિકૃત નોટિફિકેશન PDF: ડાઉનલોડ કરો
- 👉 ઓનલાઇન અરજી લિંક: અરજી કરો
- 👉 ગુજરાત હાઇકોર્ટની ઓફિશિયલ વેબસાઈટ: gujarathighcourt.nic.in
📎 કેવી રીતે અરજી કરવી?
- HC-OJAS પોર્ટલ પર ઓનલાઈન અરજી કરો: https://hc-ojas.gujarat.gov.in
- “How to Apply” મેન્યુઅલ વાંચો.
- SBI e-Pay દ્વારા ફી ભરણી કરો
- અરજી દરમિયાન જરૂરી ડોક્યુમેન્ટ તૈયાર રાખો
